ડુંગળીના ભાવમાં વધારો કે ઘટાડો? આજનો ઉંચો ભાવ કેટલો? જાણો આજના (તા. 04/01/2023 ના) ડુંગળીના બજાર ભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને વર્તમાન સંજોગોમાં વેચવાલી એકદમ ઓછી છે અને સામે લેવાલી સારી છે. જેને પગલે મગફળીનાં ભાવમાં સેન્ટર મુજબ રૂ. 10થી 30 સુધીનો ઉછાળો આવ્યો હતો.

મગફળીનાં વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં મગફળીની બજારમાં સરેરાશ વેચવાલી ઓછી છે. એમાં પણ સારી ક્વોલિટીની મગફળી પીઠાઓમાં બહુ ઓછી આવી રહી છે, જેને પગલે બજારનો ટોન હાલ પૂરતો મજબૂત દેખાય રહ્યો છે. મગફળીનાં ભાવમાં રાજકોટમાં સારી ક્વોલિટીમાં મણે રૂ. 30 જેવા વધી ગયાં હતાં. જ્યારે જૂનાગઢમાં ખાંડીએ રૂ. 200થી 300ની તેજી હતી. આગામી દિવસોમાં મગફળીની બજારમાં લેવાલી આવી જ રહેશે તો બજારો હજી વધી જશે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 03/01/2023 ને મંગળવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 12229 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1391 સુધીના બોલાયા હતાં. જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 4500 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1400 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 03/01/2023 ને મંગળવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 12229 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1391 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 1820 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1690 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 03/01/2023 ને મંગળવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1690 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં રૂ. 1427 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 03/01/2023, મંગળવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1160 1421
અમરેલી 820 1391
કોડીનાર 1130 1331
સાવરકુંડલા 1115 1371
જેતપુર 971 1411
પોરબંદર 1085 1380
વિસાવદર 954 1386
મહુવા 1255 1427
ગોંડલ 900 1391
કાલાવડ 1050 1420
જુનાગઢ 1080 1403
જામજોધપુર 900 1400
ભાવનગર 1250 1336
માણાવદર 1410 1411
તળાજા 1100 1370
હળવદ 1075 1352
જામનગર 1100 1290
ભેસાણ 900 1341
ખેડબ્રહ્મા 1120 1120
સલાલ 1200 1425
દાહોદ 1180 1220

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 03/01/2023, મંગળવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1140 1290
અમરેલી 895 1300
કોડીનાર 1182 1470
સાવરકુંડલા 1095 1327
જસદણ 1150 1375
મહુવા 961 1425
ગોંડલ 930 1341
કાલાવડ 1150 1392
જુનાગઢ 1040 1270
જામજોધપુર 900 1260
ઉપલેટા 1050 1325
ધોરાજી 926 1301
વાંકાનેર 1000 1273
જેતપુર 936 1301
તળાજા 1290 1526
ભાવનગર 1200 1549
રાજુલા 1000 1300
મોરબી 760 1484
જામનગર 1150 1445
બાબરા 1149 1311
બોટાદ 1000 1335
ધારી 1036 1301
ખંભાળિયા 975 1410
પાલીતાણા 1172 1208
લાલપુર 1201 1280
ધ્રોલ 990 1335
હિંમતનગર 1100 1690
પાલનપુર 1150 1425
તલોદ 1100 1505
મોડાસા 1010 1451
ડિસા 1325 1341
ઇડર 1230 1656
ધનસૂરા 1000 1200
ધાનેરા 1289 1290
વીસનગર 1131 1132
કપડવંજ 1400 1500
સતલાસણા 1200 1286
લાખાણી 1250 1251

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

1 thought on “ડુંગળીના ભાવમાં વધારો કે ઘટાડો? આજનો ઉંચો ભાવ કેટલો? જાણો આજના (તા. 04/01/2023 ના) ડુંગળીના બજાર ભાવ”

Leave a Comment