આજે ડુંગળીના ભાવમાં જોરદાર તેજી; આજનો ઉંચો ભાવ કેટલો? જાણો આજના (તા. 06/01/2023 ના) ડુંગળીના બજાર ભાવ

ડુંગળીની બજારમાં ભાવમાં મિશ્ર માહોલ છે. નવી ડુંગળીમાં મહુવામાં મણે રૂ. 25થી 30નો સુધારો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં સરેરાશ લેવાલી કેવી આવે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે. હાલનાં તબક્કે બજારમાં મોટી મુવમેન્ટ દેખાતી નથી, પરંતુ જેમ-જેમ આવક વધશે તેમ બજારમાં ફેરફાર જોવા મળી શકે છે.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 05/01/2023 ને ગુરુવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 9200 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 110થી 275 સુધીના બોલાયા હતાં. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 67042 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 80થી 320 સુધીના બોલાયા હતાં.

ભાવનગર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 42619 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 100થી 315 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 41100 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 61થી 291 સુધીના બોલાયા હતાં.

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 05/01/2023 ને ગુરુવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના 11158 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 150થી 292 સુધીના બોલાયા હતાં.

ડુંગળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 05/01/2023 ને ગુરુવારના રોજ લાલ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ દાહોદ માર્કેટ યાર્ડમાં રૂ. 400 સુધીનો બોલાયો હતો અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં રૂ. 292 સુધીનો બોલાયો હતો.

લાલ ડુંગળીના બજાર ભાવ (Lal Dungali Bajar Bhav / Red Onion Prices):

તા. 05/01/2023, ગુરુવારના લાલ ડુંગળીના બજાર ભાવ
વિગત નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 110 275
મહુવા 80 320
ભાવનગર 100 315
ગોંડલ 61 291
જેતપુર 51 261
વિસાવદર 35 161
તળાજા 106 271
ધોરાજી 85 251
અમરેલી 100 300
મોરબી 100 300
પાલીતાણા 125 193
અમદાવાદ 100 320
દાહોદ 120 400

 

સફેદ ડુંગળીના બજાર ભાવ (Safed Dungali Bajar Bhav / White Onion Prices):

તા. 05/01/2023, ગુરુવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
વિગત નીચા ભાવ ઉંચા ભાવ
ભાવનગર 219 245
મહુવા 150 292
ગોંડલ 101 236

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

One thought on “આજે ડુંગળીના ભાવમાં જોરદાર તેજી; આજનો ઉંચો ભાવ કેટલો? જાણો આજના (તા. 06/01/2023 ના) ડુંગળીના બજાર ભાવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *