સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 10/01/2022, મંગળવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં સફેદ તલનો ભાવ રૂ.1575થી રૂ. 1680 સુધીના બોલાયા હતા. જયારે અમરેલી માર્કેટ યાર્ડમાં સફેદ તલનો ભાવ રૂ. 1090થી રૂ. 1673 સુધીના બોલાયા હતાં. તેમજ સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં સફેદ તલનો ભાવ રૂ. 1550થી રૂ. 1655 સુધીના બોલાયા હતાં.
જસદણ માર્કેટ યાર્ડમાં સફેદ તલનો ભાવ રૂ.1400થી રૂ. 1650 સુધીના બોલાયા હતા. જયારે બોટાદ માર્કેટ યાર્ડમાં સફેદ તલનો ભાવ રૂ. 1575થી રૂ. 1746 સુધીના બોલાયા હતાં.
ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ તલનો ભાવ રૂ.1541થી રૂ. 1676 સુધીના બોલાયા હતા. જયારે કાલાવડ માર્કેટ યાર્ડમાં સફેદ તલનો ભાવ રૂ. 1600થી રૂ. 1663 સુધીના બોલાયા હતાં.
કાળા તલના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 10/01/2022, મંગળવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં કાળા તલનો ભાવ રૂ.2370થી રૂ. 2831 સુધીના બોલાયા હતા. જયારે અમરેલી માર્કેટ યાર્ડમાં સફેદ તલનો ભાવ રૂ. 1000થી રૂ. 2724 સુધીના બોલાયા હતાં. તેમજ સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં સફેદ તલનો ભાવ રૂ. 2300થી રૂ. 2725 સુધીના બોલાયા હતાં.
બોટાદ માર્કેટ યાર્ડમાં કાળા તલનો ભાવ રૂ. 2195થી રૂ. 2855 સુધીના બોલાયા હતા. જયારે જુનાગઢ માર્કેટ યાર્ડમાં કાળા તલનો ભાવ રૂ. 2050થી રૂ. 2751 સુધીના બોલાયા હતાં.
તળાજા માર્કેટ યાર્ડમાં કાળા તલનો ભાવ રૂ. 2540થી રૂ. 2541 સુધીના બોલાયા હતા. જયારે જસદણ માર્કેટ યાર્ડમાં કાળા તલનો ભાવ રૂ. 1800થી રૂ. 2400 સુધીના બોલાયા હતાં.
સફેદ તલના બજાર ભાવ:
તા. 10/01/2022, મંગળવારના સફેદ તલના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 2800 | 3140 |
ગોંડલ | 1776 | 3181 |
અમરેલી | 2170 | 3222 |
બોટાદ | 2100 | 3235 |
સાવરકુંડલા | 2700 | 3160 |
જામનગર | 2700 | 3110 |
જામજોધપુર | 2800 | 3101 |
કાલાવડ | 2600 | 3250 |
વાંકાનેર | 2550 | 3010 |
જેતપુર | 2250 | 3141 |
જસદણ | 2000 | 3100 |
વિસાવદર | 2700 | 2986 |
મહુવા | 2832 | 3196 |
જુનાગઢ | 2300 | 3155 |
મોરબી | 1400 | 3250 |
રાજુલા | 2500 | 3051 |
માણાવદર | 2700 | 3000 |
કોડીનાર | 2650 | 3058 |
ધોરાજી | 2871 | 2916 |
પોરબંદર | 2255 | 2256 |
હળવદ | 2400 | 3200 |
ભેંસાણ | 2000 | 2980 |
તળાજા | 2860 | 3042 |
ભચાઉ | 2400 | 2619 |
જામખંભાળિયા | 2750 | 3095 |
પાલીતાણા | 2711 | 2850 |
ધ્રોલ | 2600 | 3000 |
ભુજ | 3000 | 3170 |
હારીજ | 2200 | 2201 |
ઉંઝા | 2651 | 3071 |
વિસનગર | 2570 | 3152 |
પાટણ | 2153 | 2351 |
રાધનપુર | 2150 | 2650 |
કડી | 2531 | 2900 |
બેચરાજી | 2191 | 2192 |
કપડવંજ | 2200 | 2600 |
થરાદ | 2500 | 2681 |
બાવળા | 2525 | 2526 |
લાખાણી | 2560 | 2561 |
ઇકબાલગઢ | 2300 | 2301 |
દાહોદ | 2200 | 2500 |
કાળા તલના બજાર ભાવ:
તા. 10/01/2022, મંગળવારના સફેદ તલના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 2370 | 2831 |
અમરેલી | 1000 | 2724 |
સાવરકુંડલા | 2300 | 2725 |
બોટાદ | 2195 | 2855 |
જુનાગઢ | 2050 | 2751 |
જામજોધપુર | 1800 | 2500 |
તળાજા | 2540 | 2541 |
જસદણ | 1800 | 2400 |
ભાવનગર | 2300 | 2652 |
મહુવા | 2701 | 2702 |
વિસાવદર | 2025 | 2311 |
પાલીતાણા | 2160 | 2595 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.