નવા વર્ષથી લાગુ થશે 5 મોટાં ફેરાફાર; બેંક, ગેસ, ક્રેડિટકાર્ડ નિયમો વગેરેમાં થશે ફેરફાર, જાણો સામાન્ય માણસને કેટલી અસર થશે?

1st jan 2023 new rules changing

નમસ્કાર મિત્રો, વર્ષ 2022 ટૂંક સમયમાં સમાપ્ત થવાનું છે અને નવું વર્ષ શરૂ થવાનું છે. આવી સ્થિતિમાં, નવા વર્ષની સાથે, તમારી બેંક અને ફાઇનાન્સ સાથે સંબંધિત ઘણા નિયમો બદલાવાના છે. આ ફેરફારો તમારા ખિસ્સા પર સીધી અસર કરશે. આ ફેરફારો જાણીએ તે પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. … Read more

આવતી કાલથી થશે 6 મોટાં ફેરફારો; તમારા ખિસ્સા પર અસર પડે તે પહેલાં જાણી લો…

rules changing on 1st Dec 2022 new rules dec 2022

આવતી કાલથી ડિસેમ્બર મહિનો શરૂ થઈ રહ્યો છે. તમને જાણીએ દઈએ કે દર મહિને તેની સાથે કેટલાક નવા ફેરફારો આવે છે. આવી સ્થિતિમાં ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે કેટલાક ફેરફારો થવાના છે. આ ફેરફારોની અસર આપણા રોજિંદા જીવન પર પડશે, તેથી તેમના વિશે જાણવું જરૂરી છે. આ ફેરફારોમાં LPG-CNG અને PNG ભાવમાં વધ-ઘટ્ટ, ATMમાંથી રોકડ ઉપાડવાની … Read more

1લી ડિસેમ્બરથી થશે 6 સૌથી મોટાં ફેરફારો; બેંક, ગેસ, પેન્શન યોજના વગેરેમાં થશે ફેરફાર, જાણો સામાન્ય માણસને કેટલી અસર થશે?

rules changing on 1st Dec 2022 new rules dec 2022

ડિસેમ્બર મહિનો આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તમને જાણીએ દઈએ કે દર મહિને તેની સાથે કેટલાક નવા ફેરફારો આવે છે. આવી સ્થિતિમાં ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે કેટલાક ફેરફારો થવાના છે. આ ફેરફારોની અસર આપણા રોજિંદા જીવન પર પડશે, તેથી તેમના વિશે જાણવું જરૂરી છે. આ ફેરફારોમાં LPG-CNG અને PNG ભાવમાં વધ-ઘટ્ટ, ATMમાંથી … Read more

1 નવેમ્બરથી થશે આ 6 મોટાં ફેરફારો; તમારા ખિસ્સા પર અસર પડે તે પહેલાં જાણી લો…

rules changing on 1st nov 2022

1 નવેમ્બર, 2022થી એવા ઘણા ફેરફારો થઈ રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય માણસના જીવન પર પડશે. આ અંતર્ગત ઈન્સ્યોરન્સથી લઈને એલપીજી ખરીદવા, પીએમ કિસાન યોજના જેવી મોટી યોજનાઓમાં ફેરફાર પણ સામેલ છે. આમાં કેટલાક ફેરફારો છે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે. (1) એલપીજી સિલિન્ડરની બુકિંગમાં ફેરફાર … Read more

રાજ્ય સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય/ 630 કરોડનું પાક નુકસાની સહાય પેકેજ જાહેર, જાણો ક્યાં ક્યાં જિલ્લાને મળશે લાભ?

khedut pak nuksani sahay 2022

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના 8 લાખથી વધુ ખેડૂત ખાતેદારોના વ્યાપક હિતમાં ખેડુતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરીને રૂ. 630.34 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ છે. રાજ્યમાં 2022ની ખરીફ ઋતુમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાન માટે આ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ભારે વરસાદને કારણે 14 જિલ્લામાં ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેતી … Read more

રેશનકાર્ડ ધારકો માટે ખુશખબરી: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને લઈને સૌથી મોટી અપડેટ

ration card free anaj yojana Pradhan Mantri Garib Kalyan Anna Yojana

કોરોના વાયરસ રોગચાળા અને તેના નિવારણ માટે દેશવ્યાપી ‘લોકડાઉન’ દ્વારા અસરગ્રસ્ત ગરીબોને રાહત આપવા માટે એપ્રિલ, 2020 માં ત્રણ મહિના માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના લાવવામાં આવી હતી. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) ને ઘણી વખત લંબાવવામાં આવી છે. ગરીબો માટે મફત રાશન (Free Ration For Poor): સરકાર દ્વારા ગરીબોના કલ્યાણ માટે ઘણી … Read more

PM કિસાન માનધન યોજના 2022: આ યોજના શું છે? આ યોજનાનો લાભ કોણ લઈ શકે? જાણો સંપુર્ણ માહિતી વિગતવાર…

pm kisan mandhan yojana 2022

PM Kisan Maandhan Pension Scheme: કેન્દ્ર સરકાર ખેડૂતોના આર્થિક લાભ માટે સતત પ્રયત્નશીલ છે. આ ક્રમમાં, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM કિસાન) હેઠળ, સરકાર 2000 રૂપિયાના 3 હપ્તા આપે છે, એટલે કે, ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપે છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 11 હપ્તા એટલે કે 22,000 રૂપિયા આવી ગયા છે. ખેડૂતોને … Read more

PM કિસાન યોજના: 12મો હપ્તો આવતા પહેલાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, જાણો શું?

pm kisan yojana 2022 new update

PM Kisan Yojana: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યાર સુધી પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 11મા હપ્તાના 2000 રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. હવે ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં 12મા હપ્તાના 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. દરમિયાન, સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2022 માં મોટો ફેરફાર કર્યો છે, જે 12 કરોડથી વધુ નોંધાયેલા ખેડૂતોને અસર કરશે. ખરેખર, … Read more

1 ઓક્ટોમ્બરથી થશે આ 8 મોટાં ફેરફારો; તમારા ખિસ્સા પર અસર પડે તે પહેલાં જાણી લો…

rules changing on 1st oct 2022

New Rules from October 1: થોડાક દિવસો પછી નવો મહિનો શરૂ થવાનો છે. 1 ઓક્ટોબરથી સરકાર દ્વારા ઘણા ફેરફારો કરવામાં આવશે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આમાં નાની બચત યોજનાથી લઈને ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘણા ફેરફારોનો સમાવેશ થાય છે. તો આવો જાણીએ 1લી તારીખથી કયા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. (1) સ્મોલ … Read more