રમણીકભાઈ વામજાની મોટી આગાહી; ૫૦થી ૫૫ ઈંચ વરસાદ થશે, જાણો ક્યાં ક્યાં? વાવણી ક્યારે થશે?
ટુંક દિવસો બાદ રાજ્યમાં ચોમાસું બેસવાનું છે ત્યારે હવામાન વિભાગની સાથોસાથ વર્ષા વિજ્ઞાનના આગાહીકારોએ પણ પોતાની આગાહીઓ શરૂ કરી દીધી છે ત્યારે ખેડૂતો દર વર્ષે જેની રાહ જોતા હોય એવા વર્ષા વિજ્ઞાનના સભ્ય રમણીકભાઈ વામજાએ 2023 નું ચોમાસું કેવું રહેશે એ અંગેની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર જુનાગઢ વંથલીના જાણીતા આગાહી કાર રમણીકભાઈ વામજાએ વર્ષ 2023 … Read more