ટોપ ન્યુઝ

રેશનકાર્ડ ધારકોને લાગ્યો મોટો ઝટકો; સરકારે લીધો મહત્વપુર્ણ નિર્ણય

જો તમે પણ રાશન કાર્ડ લાભાર્થી છો તો તમારા માટે જરૂરી સમાચાર છે. સરકારના નિર્ણયથી તમને મોટો ઝટકો લાગી શકે છે. હકિકતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 19-30 જૂન સુધી ફ્રી રાશન વિતરિત કરવામાં આવશે, પરંતુ આ વખતે લાભાર્થિઓને ઘઉંની જગ્યાએ 5 કિલો ચોખા વિતરિત કરવામાં આવશે.

ઘઉંને બદલે મળશે ચોખા
જણાવી દઈએ કે 19થી 30 જૂન સુધી મફત રાશન વિતરણનું કામ પૂર્ણ થશે. જો કે આ વખતે લાભાર્થીઓને મોટો ઝટકો લાગશે કારણ કે તેઓ ઘઉંથી વંચિત રહેશે. આ મામલે ખાતર અને લોજિસ્ટિક્સ વિભાગના કમિશનરે આદેશ જારી કર્યો છે.

અત્યાર સુધી મફત રાશન યોજના હેઠળ લાભાર્થીઓને 3 કિલો ઘઉં અને 2 કિલો ચોખા આપવામાં આવતા હતા. પરંતુ ફૂડ એન્ડ લોજિસ્ટિક્સ વિભાગના કમિશનર દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ આ વખતે લાભાર્થીઓને ઘઉંને બદલે માત્ર 5 કિલો ચોખા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. યુપીની સાથે સરકારે ઘણા રાજ્યોમાં ઘઉંનો ક્વોટા ઘટાડવાનો નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે, ઘઉંની ઓછી ખરીદીને કારણે સરકારે રાશનના કોટામાં ઘઉંનું પ્રમાણ ઓછું કરવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવ દઈએ કે, ફેરફાર માત્ર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે કરવામાં આવ્યા છે. સરકાર તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, ઘઉંની જગ્યા પર લગભગ 55 લાખ મેટ્રિક ટન ચોખાની વધારાની ફાળવણી કરવામાં આવી છે.

કેવી રીતે મળશે રાશન?
જોકે, તમને પણ સરકારની આ યોજનાનો લાભ મળે છે તો તમે પોર્ટબિલિટી ઇનવોઇસના માધ્યમથી ચોખા લઇ શકશો. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે, 30 જુનના આધાર પ્રમાણીકરણના માધ્યમથી અનાજ ના લઇ શકનાર વ્યક્તિઓને મોબાઈલ ઓટીપી વેરીફિકેશનના માધ્યમથી ચોખાનું વિતરણ કરવામાં આવશે. વિતરણના સમયે પારદર્શિતા માટે તમામ દુકાનો પર જિલ્લાધિકારી દ્વારા નિયુક્ત નોડલ અધિકારી હાજર રહેશે.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

Vicky

Recent Posts

ચણાના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (16-05-2024 ના) ચણાના બજાર ભાવ

ચણા Chana Price 16-05-2024 ચણાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 15-05-2024, બુધવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

4 hours ago

રાયડાના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (16-05-2024 ના) રાયડાના બજાર ભાવ

રાયડા Rayda Price 16-05-2024 રાયડાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 15-05-2024, બુધવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

5 hours ago

ધાણાના ભાવમાં થયો મોટો સુધારો; જાણો આજના (16-05-2024 ના) ધાણાના બજાર ભાવ

ધાણા Dhana Price 16-05-2024 ધાણાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 15-05-2024, બુધવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

8 hours ago

તુવેર/સોયાબીનના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (16-05-2024 ના) તુવેર અને સોયાબીનના બજાર ભાવ

તુવેર 16-05-2024 તુવેરના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 15-05-2024, બુધવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં તુવેરના બજાર…

9 hours ago

એરંડાના ભાવમાં સ્થિરતાનો માહોલ; જાણો આજના (16-05-2024 ના) એરંડાના બજાર ભાવ

એરંડા Eranda Price 16-05-2024 એરંડાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 15-05-2024, બુધવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

10 hours ago

કપાસના ભાવમાં મંદીનો દોર યથાવત્; જાણો આજના (16-05-2024 ના) કપાસના બજાર ભાવ

કપાસ Cotton Price 16-05-2024 કપાસના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 15-05-2024, બુધવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

11 hours ago