ડુંગળીના ભાવમાં નરમાઈનો માહોલ; જાણો આજના (16/12/2023) ડુંગળીના બજાર ભાવ – Today 16/12/2023 Onion Apmc Rate

ડુંગળીના ભાવમાં નરમાઈનો માહોલ; જાણો આજના (16/12/2023) ડુંગળીના બજાર ભાવ – Today 16/12/2023 Onion Apmc Rate

ખરીફ ડુંગળી નીકળવા ટાંણે જ કેન્દ્ર સરકારે નિકાસબંધી લાદીને વેપારનું કોકડું ગૂંચવી નાખ્યું છે. છેલ્લા અઢી-ત્રણ વર્ષથી એક પણ સિઝનમાં ખેડૂતને ડુંગળીનાં પોષણક્ષમ ભાવ મળ્યા નથી, એટલે ખરીફ ડુંગળી ઉગાડતાં કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાત જેવા રાજ્યોનાં ખેડૂતોએ વાવેતરમાં કાપ મુક્યો હતો.

અધુરામાં પુરૂ હોય એમ કર્ણાટક અને આંધ્રપ્રદેશે, આ વખતની ચોમાસું સિઝનમાં વરસાદની અછતનો સામનો કરવો પડ્યો છે, તેની સીધ્ધી અસર ડુંગળીનાં પાક પર થઇ છે. ગુજરાતમાં ડુગળીનાં નીચા ભાવ અને પાણી ઘટવાની સમશ્યાનાં કારણે રવી સિઝન વાવેતરની ડુંગળીમાં કૃષિ વિભાગનાં છેલ્લા આંકડા મુજબ ગત વર્ષની તુલનાએ 12 ટકા ઘટ બતાવવામાં આવી છે, જે ખરેખર તો ફિલ્ડ ઉપર વધારે દેખાય છે.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 15/12/2023, શુક્રવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 486 સુધીના બોલાયા હતા. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 600 સુધીના બોલાયા હતા. તેમજ મોરબીના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 600 સુધીના બોલાયા હતા.

અમદાવાદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 140થી રૂ. 500 સુધીના બોલાયા હતા. જ્યારે દાહોદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 500થી રૂ. 800 સુધીના બોલાયા હતા. તેમજ વડોદરાના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 600 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: તુવેર અને સોયાબીનના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (16/12/2023 ના) તુવેર અને સોયાબીનના બજારભાવ

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 15/12/2023, શુક્રવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 225થી રૂ. 452 સુધીના બોલાયા હતા. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 201થી રૂ. 371 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Today 16/12/2023 Onion Apmc Rate):

તા. 15/12/2023, શુક્રવારના લાલ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
મહુવા 100 486
અમરેલી 200 500
મોરબી 300 600
અમદાવાદ 140 500
દાહોદ 500 800
વડોદરા 200 600

સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 16/12/2023 Onion Apmc Rate):

તા. 15/12/2023, શુક્રવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
મહુવા 225 452
ગોંડલ 201 371

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

Vicky

View Comments

Recent Posts

ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 07-09-2024 ના ગોંડલના ભાવ

ગોંડલ Gondal Apmc Rate 07-09-2024 ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal APMC Market Yard) ના તા. 07-09-2024, શનિવારના બજાર…

9 hours ago

સોનાના ભાવમાં મોટી ઉથલપાથલ: સોનાના ભાવમાં રૂ. 4,400 રૂપિયાનો જોરદાર ઘટાડો, જાણો આજના સોનાના ભાવ

22 કેરેટ સોનાના ભાવ:- આજના સોનાના ભાવની વાત કરીએ તો આજે 22 કેરેટની ગુણવત્તાવાળા 1…

10 hours ago

રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 07-09-2024 ના રાજકોટના ભાવ

રાજકોટ Rajkot Apmc Rate 07-09-2024 રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot APMC Market Yard) ના તા. 07-09-2024, શનિવારના બજાર…

13 hours ago

ચણાના ભાવમાં સ્થિરતાનો માહોલ; જાણો આજના (07-09-2024 ના) ચણાના બજાર ભાવ

ચણા Chana Price 07-09-2024 ચણાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 06-09-2024, શુક્રવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

14 hours ago

રાયડાના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (07-09-2024 ના) રાયડાના બજાર ભાવ

રાયડા Rayda Price 07-09-2024 રાયડાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 06-09-2024, શુક્રવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

15 hours ago

ધાણાના ભાવમાં સ્થિરતાનો દોર યથાવત્; જાણો આજના (07-09-2024 ના) ધાણાના બજાર ભાવ

ધાણા Dhana Price 07-09-2024 ધાણાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 06-09-2024, શુક્રવારના  રોજ જેતપુર માર્કેટ યાર્ડમાં…

16 hours ago