બજાર ભાવ

ડુંગળીના ભાવમાં થયો મોટો વધારો; આજનો ઉંચો રૂ. 602, જાણો આજના (18/10/2023) ડુંગળીના બજાર ભાવ – Today 18/10/2023 Onion Apmc Rate

ડુંગળીના ભાવમાં થયો મોટો વધારો; આજનો ઉંચો રૂ. 602, જાણો આજના (18/10/2023) ડુંગળીના બજાર ભાવ – Today 18/10/2023 Onion Apmc Rate

સાઉથની ડુંગળીમાં નિકાસ છૂટ હોવાથી ગુજરાત-નાશીકની ડુંગળીની બજારોમાં તાજેતરમાં સુધારો આવ્યાં બાદ હવે બજારો સ્ટેબલ થયા હતા. મહુવા અને ગોંડલ સહિતની મંડીઓમાં નવી ચોમાસું ડુંગળીની છૂટક-છૂટક આવકો થાય છે, પરતુ રેગ્યુલર આવકો દિવાળી આસપાસ જ આવે તેવી સંભાવના છે, એ પહેલા ડુંગળીની આવકો થાય તેવા સંજોગે દેખાતા નથી.

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારી Whatsapp ચેનલ ફોલો કરો.

ડુંગળીનાં વેપારીઓ કહે છેકે હાલમાં બજારો અથડાયા કરશે, પરંતુ દિવાળી સુધીમાં સારા માલમાં બજારો રૂ.૨૫થી ૫૦ વધી શકે છે. નિકાસ વેપારો સાઉથમાંથી થાય છે અને નાશીકમાંથી પણ નવી ડુંગળી આવશે એટલે નિકાસમાં પેરિટી બેસશે તેવી ધારણાં હોવાથી બજારો વધતા અટક્યાં છે.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 17/10/2023, મંગળવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 260થી રૂ. 551 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 144થી રૂ. 606 સુધીના બોલાયા હતા. તેમજ ગોંડલના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 121થી રૂ. 606 સુધીના બોલાયા હતા.

જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 41થી રૂ. 356 સુધીના બોલાયા હતા. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 500 સુધીના બોલાયા હતા. તેમજ મોરબીના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 520 સુધીના બોલાયા હતા.

અમદાવાદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 520 સુધીના બોલાયા હતા. જ્યારે દાહોદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 520 સુધીના બોલાયા હતા.

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 17/10/2023, મંગળવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 166થી રૂ. 500 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Today 18/10/2023 Onion Apmc Rate):

તા. 17/10/2023, મંગળવારના લાલ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ260551
મહુવા144572
ગોંડલ121606
જેતપુર41356
અમરેલી200500
મોરબી200520
અમદાવાદ300520
દાહોદ300520

સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 18/10/2023 Onion Apmc Rate):

તા. 17/10/2023, શનિવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા166500

દરારોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

Vicky

Recent Posts

સોનાના ભાવમાં મોટી ઉથલપાથલ: સોનાના ભાવમાં રૂ. ૩,200નો જોરદાર ઘટાડો, જાણો આજના સોનાના ભાવ

22 કેરેટ સોનાના ભાવ:- આજના સોનાના ભાવની વાત કરીએ તો આજે 22 કેરેટની ગુણવત્તાવાળા 1…

12 hours ago

મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 18-09-2024 ના મોરબીના ભાવ

મોરબી Morbi Apmc Rate 18-09-2024 મોરબી માર્કેટ યાર્ડ (Morbi APMC Market Yard) ના તા. 18-09-2024, બુધવારના બજાર…

13 hours ago

જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 18-09-2024 ના જામનગરના ભાવ

જામનગર Jamnagar Apmc Rate 18-09-2024 જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar APMC Market Yard) ના તા. 18-09-2024, બુધવારના બજાર…

13 hours ago

અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 18-09-2024 ના અમરેલીના ભાવ

અમરેલી Amreli Apmc Rate 18-09-2024 અમરેલી માર્કેટ યાર્ડ (Amreli APMC Market Yard) ના તા. 18-09-2024, બુધવારના બજાર…

14 hours ago

જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 18-09-2024 ના જુનાગઢના ભાવ

જુનાગઢ Junagadh Apmc Rate 18-09-2024 જુનાગઢ માર્કેટ યાર્ડ (Junagadh APMC Market Yard) ના તા. 18-09-2024, બુધવારના બજાર…

14 hours ago

ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 18-09-2024 ના ગોંડલના ભાવ

ગોંડલ Gondal Apmc Rate 18-09-2024 ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal APMC Market Yard) ના તા. 18-09-2024, બુધવારના બજાર…

15 hours ago