ડુંગળીની બજારમાં મંદીનો દોર યથાવત છે અને નાશીકની બજારો વધુ ઘટી ગઈ હોવાથી ગુજરાતમાં પણ બજારો ઘટ્યાં હતાં. ગુજરાતમાં ડુંગળીની હરાજી હવે થોડી થાળે પડી છે અને આજે દરેક સેન્ટરમાં વેપારો ચાલુ થયા હતા.
કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યાં બાદ ખેડૂતોનો વિરોધ હજી પણ યથાવત છે અને ખેડૂત સંગઠન અને મહુવા સહિતનાં યાર્ડનાં હોદેદારો પણ ગાંધીનગર પહોંચ્યાં હતાં. મહુવા યાર્ડનાં ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે રુબરુ જઈને મુલાકાત કરી હતી., જોકે નિકાસબંધીનો હજી કોઈ નિવેડ આવ્યો નથી, પંરતુ ખેડૂતો હાલ માલ વેચાણ કરવા અને વેપારીઓ હરાજી કરવા તૈયાર થયા છે.
નાશીકમાં નવી ડુંગળીની આવકો લેઈટ છે, પંરતુ સામે નિકાસ ઉપર પ્રતિબંધ મૂકાયો હોવાથી જે માલ આવે છે તેનો પણ નિકાલ નથી. નવી ડુંગળીનો સ્ટોક કરી શકાતો ન હોવાથી જેવી આવે તેવી બજારમાં ઠલવી દેવી પડે છે. ગુજરાતનો માલ અત્યારે દેશાવરમાં થોડો-થોડો જાય છે જેને પગલે બજારને ટેકો મળી રહ્યો છે.
લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 19/12/2023, મગળવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 141થી રૂ. 461 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 500 સુધીના બોલાયા હતા. તેમજ ભાવનગરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 110થી રૂ. 500 સુધીના બોલાયા હતા.
ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 61થી રૂ. 461 સુધીના બોલાયા હતા. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 81થી રૂ. 476 સુધીના બોલાયા હતા. તેમજ વિસાવદરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 188થી રૂ. 366 સુધીના બોલાયા હતા.
ધોરાજી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 50થી રૂ. 376 સુધીના બોલાયા હતા. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 400 સુધીના બોલાયા હતા. તેમજ મોરબીના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 460 સુધીના બોલાયા હતા.
અમદાવાદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 460 સુધીના બોલાયા હતા. જ્યારે દાહોદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 700 સુધીના બોલાયા હતા. તેમજ વડોદરાના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 500 સુધીના બોલાયા હતા.
સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 19/12/2023, મગળવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 494 સુધીના બોલાયા હતા. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 101થી રૂ. 4111 સુધીના બોલાયા હતા.
તા. 19/12/2023, મગળવારના લાલ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 141 | 461 |
મહુવા | 100 | 469 |
ભાવનગર | 110 | 500 |
ગોંડલ | 61 | 461 |
જેતપુર | 81 | 476 |
વિસાવદર | 188 | 366 |
ધોરાજી | 50 | 376 |
અમરેલી | 100 | 400 |
મોરબી | 100 | 460 |
અમદાવાદ | 200 | 460 |
દાહોદ | 200 | 700 |
વડોદરા | 100 | 500 |
તા. 19/12/2023, મગળવારના સફેદ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 200 | 494 |
ગોંડલ | 101 | 411 |
વરસદરાજ્યમાં હાલ ઘણા વિસ્તારોમાં કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગન…
મોરબી Morbi Apmc Rate 11-05-2024 મોરબી માર્કેટ યાર્ડ (Morbi APMC Market Yard) ના તા. 11-05-2024, શનિવારના બજાર…
જસદણ Jasdan Apmc Rate 11-05-2024 જસદણ માર્કેટ યાર્ડ (Jasdan APMC Market Yard) ના તા. 11-05-2024, શનિવારના બજાર…
સફેદ તલ Tal Price 10-05-2024 સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 09-05-2024,…
જીરૂ Jiru Price 10-05-2024 જીરૂના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 09-05-2024, ગુરૂવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…
વરીયાળી Variyali Price 10-05-2024 વરીયાળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 09-05-2024, ગુરૂવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…
View Comments