મગના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 20/02/2024, મંગળવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં મગના ભાવ રૂ. 1650થી રૂ. 2050 સુધીના બોલાયા હતા. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં મગના ભાવ રૂ. 1301થી રૂ. 2392 સુધીના બોલાયા હતા. તેમજ મહુવાના માર્કેટ યાર્ડમાં મગના ભાવ રૂ. 1200થી રૂ. 2392 સુધીના બોલાયા હતા.
માણાવદર માર્કેટ યાર્ડમાં મગના ભાવ રૂ. 1500થી રૂ. 1700 સુધીના બોલાયા હતા. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં મગના ભાવ રૂ. 1750થી રૂ. 1861 સુધીના બોલાયા હતા. તેમજ જસદણના માર્કેટ યાર્ડમાં મગના ભાવ રૂ. 1050થી રૂ. 1700 સુધીના બોલાયા હતા.
પોરબંદર માર્કેટ યાર્ડમાં મગના ભાવ રૂ. 1705થી રૂ. 1706 સુધીના બોલાયા હતા. જ્યારે જૂનાગઢ માર્કેટ યાર્ડમાં મગના ભાવ રૂ. 1700થી રૂ. 2044 સુધીના બોલાયા હતા. તેમજ વિસાવદરના માર્કેટ યાર્ડમાં મગના ભાવ રૂ. 1250થી રૂ. 1500 સુધીના બોલાયા હતા.
ભુજ માર્કેટ યાર્ડમાં મગના ભાવ રૂ. 1340થી રૂ. 1656 સુધીના બોલાયા હતા. જ્યારે જામનગર માર્કેટ યાર્ડમાં મગના ભાવ રૂ. 950થી રૂ. 1635 સુધીના બોલાયા હતા. તેમજ દાહોદના માર્કેટ યાર્ડમાં મગના ભાવ રૂ. 1300થી રૂ. 1600 સુધીના બોલાયા હતા.
તા. 20/02/2024, મંગળવારના મગના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1650 | 2050 |
ગોંડલ | 1301 | 1876 |
મહુવા | 1200 | 2392 |
માણાવદર | 1500 | 1700 |
જેતપુર | 1750 | 1861 |
જસદણ | 1050 | 1700 |
પોરબંદર | 1705 | 1706 |
જૂનાગઢ | 1700 | 2044 |
વિસાવદર | 1250 | 1500 |
ભુજ | 1340 | 1656 |
જામનગર | 950 | 1635 |
દાહોદ | 1300 | 1600 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.
વીમાનો દાવો અસ્વીકાર દરેક વ્યક્તિ તેમના પરિવારના નાણાકીય ભવિષ્યને સુરક્ષિત કરવા માટે વીમા પૉલિસી લે…
વીમા ધારકના અધિકારો: ઘણી વખત પોલિસી ધારક પોલિસી લે છે પરંતુ તેના અધિકારો વિશે જાણતો…
યુનિફાઇડ પેન્શન સ્કીમ (યુપીએસ) અને મોંઘવારી ભથ્થામાં વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને બીજી ભેટ…
છેલ્લા ઘણા નાણાકીય વર્ષોથી, EPFO 8% થી વધુ વ્યાજ ચૂકવી રહ્યું છે. નાણાકીય વર્ષ 1990માં…
22 કેરેટ સોનાના ભાવ:- આજના સોનાના ભાવની વાત કરીએ તો આજે 22 કેરેટની ગુણવત્તાવાળા 1…
EPF ઉપાડ: હોમ લોન લેતી વખતે સૌથી મોટું ટેન્શન તેને ઝડપથી પૂરું કરવાનું છે. પરંતુ…
View Comments