ડુંગળીના ભાવમાં ફરી થશે વધારો! જાણો આજના (21/12/2023) ડુંગળીના બજાર ભાવ – Today 21/12/2023 Onion Apmc Rate

ડુંગળીના ભાવમાં ફરી થશે વધારો! જાણો આજના (21/12/2023) ડુંગળીના બજાર ભાવ – Today 21/12/2023 Onion Apmc Rate

ડુંગળીની નિકાસબંધીના સમગ્ર દેશમાં વિરોધ વચ્ડે પાડોશી દેશોમાં ડુંગળીના ભાવ ઊંચકાયા છે જેને લીધે ભારતની બજાર પર અસર પડી શકે છે. બીજી બાજુ નાસિક બાજુ ડુંગળીનો પાક બગ્યાના સમાચારે ડુંગળીના ભાવમાં મંદી અટકી ગઈ છે. સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહીના પગલે ડુંગળીમાં બગાડની શકયતા છે.

કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યાં બાદ ખેડૂતોનો વિરોધ હજી પણ યથાવત છે અને ખેડૂત સંગઠન અને મહુવા સહિતનાં યાર્ડનાં હોદેદારો પણ ગાંધીનગર પહોંચ્યાં હતાં. મહુવા યાર્ડનાં ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે રુબરુ જઈને મુલાકાત કરી હતી., જોકે નિકાસબંધીનો હજી કોઈ નિવેડ આવ્યો નથી, પંરતુ ખેડૂતો હાલ માલ વેચાણ કરવા અને વેપારીઓ હરાજી કરવા તૈયાર થયા છે.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 20/12/2023, બુધવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 130થી રૂ. 435 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 465 સુધીના બોલાયા હતા. તેમજ ભાવનગરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 130થી રૂ. 465 સુધીના બોલાયા હતા.

ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 61થી રૂ. 451 સુધીના બોલાયા હતા. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 81થી રૂ. 451 સુધીના બોલાયા હતા. તેમજ વિસાવદરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 182થી રૂ. 346 સુધીના બોલાયા હતા.

ધોરાજી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 80થી રૂ. 361 સુધીના બોલાયા હતા. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 350 સુધીના બોલાયા હતા. તેમજ મોરબીના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 160થી રૂ. 460 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: તુવેર અને સોયાબીનના ભાવમાં મોટો ઘટાડો; જાણો આજના (21/12/2023 ના) તુવેર અને સોયાબીનના બજારભાવ

અમદાવાદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 160થી રૂ. 460 સુધીના બોલાયા હતા. જ્યારે દાહોદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 700 સુધીના બોલાયા હતા. તેમજ વડોદરાના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 500 સુધીના બોલાયા હતા.

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 20/12/2023, બુધવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 151થી રૂ. 412 સુધીના બોલાયા હતા. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 211થી રૂ. 401 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Today 21/12/2023 Onion Apmc Rate):

તા. 20/12/2023, બુધવારના લાલ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 130 435
મહુવા 100 451
ભાવનગર 130 465
ગોંડલ 61 451
જેતપુર 81 451
વિસાવદર 182 346
ધોરાજી 80 361
અમરેલી 100 350
મોરબી 160 460
અમદાવાદ 160 460
દાહોદ 200 700
વડોદરા 100 500

સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 21/12/2023 Onion Apmc Rate):

તા. 20/12/2023, બુધવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
મહુવા 151 412
ગોંડલ 211 401

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

Vicky

View Comments

Recent Posts

સોનાના ભાવમાં મોટી ઉથલપાથલ: સોનાના ભાવમાં રૂ. ૩,200નો જોરદાર ઘટાડો, જાણો આજના સોનાના ભાવ

22 કેરેટ સોનાના ભાવ:- આજના સોનાના ભાવની વાત કરીએ તો આજે 22 કેરેટની ગુણવત્તાવાળા 1…

13 hours ago

મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 18-09-2024 ના મોરબીના ભાવ

મોરબી Morbi Apmc Rate 18-09-2024 મોરબી માર્કેટ યાર્ડ (Morbi APMC Market Yard) ના તા. 18-09-2024, બુધવારના બજાર…

14 hours ago

જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 18-09-2024 ના જામનગરના ભાવ

જામનગર Jamnagar Apmc Rate 18-09-2024 જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar APMC Market Yard) ના તા. 18-09-2024, બુધવારના બજાર…

14 hours ago

અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 18-09-2024 ના અમરેલીના ભાવ

અમરેલી Amreli Apmc Rate 18-09-2024 અમરેલી માર્કેટ યાર્ડ (Amreli APMC Market Yard) ના તા. 18-09-2024, બુધવારના બજાર…

14 hours ago

જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 18-09-2024 ના જુનાગઢના ભાવ

જુનાગઢ Junagadh Apmc Rate 18-09-2024 જુનાગઢ માર્કેટ યાર્ડ (Junagadh APMC Market Yard) ના તા. 18-09-2024, બુધવારના બજાર…

15 hours ago

ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 18-09-2024 ના ગોંડલના ભાવ

ગોંડલ Gondal Apmc Rate 18-09-2024 ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal APMC Market Yard) ના તા. 18-09-2024, બુધવારના બજાર…

15 hours ago