ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; આજનો ઉંચો રૂ. 867, જાણો આજના (25/10/2023) ડુંગળીના બજાર ભાવ – Today 25/10/2023 Onion Apmc Rate

ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; આજનો ઉંચો રૂ. 867, જાણો આજના (25/10/2023) ડુંગળીના બજાર ભાવ – Today 25/10/2023 Onion Apmc Rate

સાઉથની ડુંગળીમાં નિકાસ છૂટ હોવાથી ગુજરાત-નાશીકની ડુંગળીની બજારોમાં તાજેતરમાં સુધારો આવ્યાં બાદ હવે બજારો સ્ટેબલ થયા હતા. મહુવા અને ગોંડલ સહિતની મંડીઓમાં નવી ચોમાસું ડુંગળીની છૂટક-છૂટક આવકો થાય છે, પરતુ રેગ્યુલર આવકો દિવાળી આસપાસ જ આવે તેવી સંભાવના છે, એ પહેલા ડુંગળીની આવકો થાય તેવા સંજોગે દેખાતા નથી.

દરરોજના બજાર ભાવ જાણવા માટે અ‍મારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો.

ડુંગળીનાં વેપારીઓ કહે છેકે હાલમાં બજારો અથડાયા કરશે, પરંતુ દિવાળી સુધીમાં સારા માલમાં બજારો રૂ.૨૫થી ૫૦ વધી શકે છે. નિકાસ વેપારો સાઉથમાંથી થાય છે અને નાશીકમાંથી પણ નવી ડુંગળી આવશે એટલે નિકાસમાં પેરિટી બેસશે તેવી ધારણાં હોવાથી બજારો વધતા અટક્યાં છે.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, તા. 23/10/2023, સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 825 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 80થી રૂ. 756 સુધીના બોલાયા હતા. તેમજ ગોંડલના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 121થી રૂ. 756 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: નવા કપાસમાં ભાવમાં સ્થિરતાનો માહોલ; જાણો આજના (તા. 25/10/2023 ના) કપાસના બજાર ભાવ

જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 296થી રૂ. 661 સુધીના બોલાયા હતા. જ્યારે મોરબી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 660 સુધીના બોલાયા હતા. તેમજ અમદાવાદના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 500થી રૂ. 700 સુધીના બોલાયા હતા. દાહોદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 500થી રૂ. 700 સુધીના બોલાયા હતા.

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, તા. 23/10/2023, સોમવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 181થી રૂ. 867 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Today 25/10/2023 Onion Apmc Rate):

તા. 23/10/2023, સોમવારના લાલ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 300 825
મહુવા 80 700
ગોંડલ 121 756
જેતપુર 296 661
મોરબી 300 660
અમદાવાદ 500 700
દાહોદ 500 700

 

સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 25/10/2023 Onion Apmc Rate):

તા. 23/10/2023, સોમવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
મહુવા 181 867

દરારોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

Vicky

Recent Posts

જીરુંના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો આજના (17-10-2024 ના) જીરુંના બજાર ભાવ

જીરું Jiru Price 17-10-2024 જીરુંના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 16-10-2024, બુધવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરુંના…

1 min ago

સોનાના ભાવમાં મોટી ઉથલપાથલ: સોનાના ભાવમાં રૂ. 2,200નો જોરદાર વધારો, જાણો આજના સોનાના બજાર ભાવ

22 કેરેટ સોનાના ભાવ:- આજના સોનાના ભાવની વાત કરીએ તો આજે 22 કેરેટની ગુણવત્તાવાળા 1…

13 hours ago

મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 17-10-2024 ના મોરબીના ભાવ

મોરબી Morbi Apmc Rate 17-10-2024 મોરબી માર્કેટ યાર્ડ (Morbi APMC Market Yard) ના તા. 17-10-2024, ગુરૂવારના બજાર…

14 hours ago

જામજોધપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 17-10-2024 જામજોધપુરના ભાવ

જામજોધપુર Jamjodhpur Apmc Rate 17-10-2024 જામજોધપુર માર્કેટ યાર્ડ (Jamjodhpur APMC Market Yard) ના તા. 17-10-2024, ગુરૂવારના બજાર…

15 hours ago

જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 17-10-2024 ના જામનગરના ભાવ

જામનગર Jamnagar Apmc Rate 17-10-2024 જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar APMC Market Yard) ના તા. 17-10-2024, ગુરૂવારના બજાર…

15 hours ago

અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 17-10-2024 ના અમરેલીના ભાવ

અમરેલી Amreli Apmc Rate 17-10-2024 અમરેલી માર્કેટ યાર્ડ (Amreli APMC Market Yard) ના તા. 17-10-2024, ગુરૂવારના બજાર…

16 hours ago