બજાર ભાવ

ડુંગળીના ભાવમાં થયો મોટો ઉછાળો; જાણો આજના (26/02/2024) ડુંગળીના બજાર ભાવ – Today 26/02/2024 Onion Apmc Rate

ડુંગળીના ભાવમાં થયો મોટો ઉછાળો; જાણો આજના (26/02/2024) ડુંગળીના બજાર ભાવ – Today 26/02/2024 Onion Apmc Rate

કેંદ્ર સરકારે ડુંગળીની નિકાસની ત્રણ લાખ ટનની છૂટ આપવાની જાહેરાત કરી હોવાથી ભાવમાં મણે રૂ. 100નો વધારો થયો છે, પંરતુ સરકાર દ્વારા આ અંગે હજી સુધી ડુંગળીની નિકાસ માટેનું નોટિફિકેશન બહાર ન પાડ્યું હોવાથી ડુંગળીની તેજીને બ્રેક લાગી છે. આગામી દિવસોમાં વધુ તેજી માટે સરકારી નોટિફિકેશન બહાર પડે તે જરૂરી છે.

જો નોટિફિકેશન બહાર ન પડે તો ડુંગળીની નિકાસ થઈ શકતી નથી અને જો એકાદ દિવસમાં આ જાહેર નહીં થાય તો બજારમાં ફરી ઘટાડો આવે તેવી સંભાવનાં છે. સરકાર માત્ર ત્રણ લાખ ટનની નિકાસ છૂટ આપી હોવાથી તેની પણ બજાર ઉપર કોઈ મોટી અસર થાય તેવા સંજોગો નથી.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 24/02/2024, શનિવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 130થી રૂ. 340 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 135થી રૂ. 392 સુધીના બોલાયા હતા. તેમજ ભાવનગરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 140થી રૂ. 392 સુધીના બોલાયા હતા.

ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 81થી રૂ. 381 સુધીના બોલાયા હતા. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 50થી રૂ. 356 સુધીના બોલાયા હતા. તેમજ વિસાવદરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 120થી રૂ. 276 સુધીના બોલાયા હતા.

તળાજા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 180થી રૂ. 362 સુધીના બોલાયા હતા. જ્યારે ધોરાજી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 50થી રૂ. 311 સુધીના બોલાયા હતા. તેમજ અમરેલીના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 360 સુધીના બોલાયા હતા. મોરબી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 360 સુધીના બોલાયા હતા. જ્યારે અમદાવાદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 180થી રૂ. 440 સુધીના બોલાયા હતા.

મોરબી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 360 સુધીના બોલાયા હતા. જ્યારે અમદાવાદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 140થી રૂ. 400 સુધીના બોલાયા હતા. તેમજ દાહોદના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 120થી રૂ. 360 સુધીના બોલાયા હતા. વડોદરા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 440 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: તુવેર અને સોયાબીનના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (26/02/2024 ના) તુવેર અને સોયાબીનના બજારભાવ

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 24/02/2024, શનિવારના રોજ ભાવનગર માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 240થી રૂ. 261 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 213થી રૂ. 307 સુધીના બોલાયા હતા. તેમજ ગોંડલના માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 206થી રૂ. 256 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Today 26/02/2024 Onion Apmc Rate):

તા. 24/02/2024, શનિવારના લાલ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ130340
મહુવા135411
ભાવનગર140392
ગોંડલ81381
જેતપુર50356
વિસાવદર120276
તળાજા180362
ધોરાજી50311
અમરેલી100360
મોરબી100360
અમદાવાદ180440

સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 26/02/2024 Onion Apmc Rate):

તા. 24/02/2024, શનિવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
ભાવનગર240261
મહુવા213307
ગોંડલ206256

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

Vicky

View Comments

Recent Posts

દિવાળી પહેલા સરકારની ભેટ, આ લોકોને મળશે મફત ગેસ સિલિન્ડર… જાણો સંપૂર્ણ વિગતો

મફત ગેસ સિલિન્ડર યોજના 2024: ઉજ્જવલા યોજના હેઠળ, કેન્દ્ર સરકાર લાભાર્થીઓને 300 રૂપિયાની સબસિડી આપી…

6 mins ago

કેન્દ્રની સાથે આ 5 રાજ્ય સરકારોએ કર્મચારીઓને આપી દિવાળીની ભેટ…

બુધવારે કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું (DA) વધારવાની જાહેરાત કરવામાં આવી…

23 mins ago

સોનાના ભાવમાં મોટી ઉથલપાથલ: સોનાના ભાવમાં રૂ. 8,700નો જોરદાર વધારો, જાણો આજના સોનાના બજાર ભાવ

22 કેરેટ સોનાના ભાવ:- આજના સોનાના ભાવની વાત કરીએ તો આજે 22 કેરેટની ગુણવત્તાવાળા 1…

52 mins ago

મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 18-10-2024 ના મોરબીના ભાવ

મોરબી Morbi Apmc Rate 18-10-2024 મોરબી માર્કેટ યાર્ડ (Morbi APMC Market Yard) ના તા. 18-10-2024, શુક્રવારના બજાર…

2 hours ago

જામજોધપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 18-10-2024 જામજોધપુરના ભાવ

જામજોધપુર Jamjodhpur Apmc Rate 18-10-2024 જામજોધપુર માર્કેટ યાર્ડ (Jamjodhpur APMC Market Yard) ના તા. 18-10-2024, શુક્રવારના બજાર…

3 hours ago

જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 18-10-2024 ના જામનગરના ભાવ

જામનગર Jamnagar Apmc Rate 18-10-2024 જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar APMC Market Yard) ના તા. 18-10-2024, શુક્રવારના બજાર…

3 hours ago