બજાર ભાવ

ડુંગળીના ભાવમાં રેકોર્ડ બ્રેક ઉછાળો; જાણો આજના (27/02/2024) ડુંગળીના બજાર ભાવ – Today 27/02/2024 Onion Apmc Rate

ડુંગળીના ભાવમાં રેકોર્ડ બ્રેક ઉછાળો; જાણો આજના (27/02/2024) ડુંગળીના બજાર ભાવ – Today 27/02/2024 Onion Apmc Rate

કેંદ્ર સરકારે ડુંગળીની નિકાસની ત્રણ લાખ ટનની છૂટ આપવાની જાહેરાત કરી હોવાથી ભાવમાં મણે રૂ. 100નો વધારો થયો છે, પંરતુ સરકાર દ્વારા આ અંગે હજી સુધી ડુંગળીની નિકાસ માટેનું નોટિફિકેશન બહાર ન પાડ્યું હોવાથી ડુંગળીની તેજીને બ્રેક લાગી છે. આગામી દિવસોમાં વધુ તેજી માટે સરકારી નોટિફિકેશન બહાર પડે તે જરૂરી છે.

જો નોટિફિકેશન બહાર ન પડે તો ડુંગળીની નિકાસ થઈ શકતી નથી અને જો એકાદ દિવસમાં આ જાહેર નહીં થાય તો બજારમાં ફરી ઘટાડો આવે તેવી સંભાવનાં છે. સરકાર માત્ર ત્રણ લાખ ટનની નિકાસ છૂટ આપી હોવાથી તેની પણ બજાર ઉપર કોઈ મોટી અસર થાય તેવા સંજોગો નથી.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 26/02/2024, સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 150થી રૂ. 381 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 422 સુધીના બોલાયા હતા. તેમજ ભાવનગરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 150થી રૂ. 422 સુધીના બોલાયા હતા.

ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 91થી રૂ. 381 સુધીના બોલાયા હતા. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 50થી રૂ. 396 સુધીના બોલાયા હતા. તેમજ તળાજાના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 203થી રૂ. 370 સુધીના બોલાયા હતા.

ધોરાજી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 115થી રૂ. 396 સુધીના બોલાયા હતા. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 350 સુધીના બોલાયા હતા. તેમજ મોરબીના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 400 સુધીના બોલાયા હતા. અમદાવાદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 260થી રૂ. 400 સુધીના બોલાયા હતા. જ્યારે દાહોદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 120થી રૂ. 370 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: તુવેર અને સોયાબીનના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (27/02/2024 ના) તુવેર અને સોયાબીનના બજારભાવ

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 26/02/2024, સોમવારના રોજ ભાવનગર માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 221થી રૂ. 271 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 213થી રૂ. 312 સુધીના બોલાયા હતા. તેમજ ગોંડલના માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 201થી રૂ. 251 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Today 27/02/2024 Onion Apmc Rate):

તા. 26/02/2024, સોમવારના લાલ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ150381
મહુવા100415
ભાવનગર150422
ગોંડલ91381
જેતપુર50396
તળાજા203370
ધોરાજી115396
અમરેલી100350
મોરબી200400
અમદાવાદ260400
દાહોદ120370

સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 27/02/2024 Onion Apmc Rate):

તા. 26/02/2024, સોમવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
ભાવનગર221271
મહુવા213312
ગોંડલ201251

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

Vicky

View Comments

Recent Posts

મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 18-10-2024 ના મોરબીના ભાવ

મોરબી Morbi Apmc Rate 18-10-2024 મોરબી માર્કેટ યાર્ડ (Morbi APMC Market Yard) ના તા. 18-10-2024, શુક્રવારના બજાર…

9 mins ago

જામજોધપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 18-10-2024 જામજોધપુરના ભાવ

જામજોધપુર Jamjodhpur Apmc Rate 18-10-2024 જામજોધપુર માર્કેટ યાર્ડ (Jamjodhpur APMC Market Yard) ના તા. 18-10-2024, શુક્રવારના બજાર…

37 mins ago

જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 18-10-2024 ના જામનગરના ભાવ

જામનગર Jamnagar Apmc Rate 18-10-2024 જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar APMC Market Yard) ના તા. 18-10-2024, શુક્રવારના બજાર…

1 hour ago

અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 18-10-2024 ના અમરેલીના ભાવ

અમરેલી Amreli Apmc Rate 18-10-2024 અમરેલી માર્કેટ યાર્ડ (Amreli APMC Market Yard) ના તા. 18-10-2024, શુક્રવારના બજાર…

1 hour ago

જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 18-10-2024 ના જુનાગઢના ભાવ

જુનાગઢ Junagadh Apmc Rate 18-10-2024 જુનાગઢ માર્કેટ યાર્ડ (Junagadh APMC Market Yard) ના તા. 18-10-2024, શુક્રવારના બજાર…

2 hours ago

ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 18-10-2024 ના ગોંડલના ભાવ

ગોંડલ Gondal Apmc Rate 18-10-2024 ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal APMC Market Yard) ના તા. 18-10-2024, શુક્રવારના બજાર…

2 hours ago