મગફળીની બજારમાં તેજીને બ્રેક લાગી હતી. સીંગદાણાની બજારમાં સરેરાશ ભાવ નરમ રહ્યાં હોવાથી મગફળીની બજારમાં અન્ડરટોન નરમ બની ગયો છે. સીંગદાણામાં નવા નિકાસ વેપારો નથી અને જાતે જાતમાં ટને રૂ. 2000 જેવો ઘટાડો થઈ ગયો છે.
દાણાનાં વેપારીઓ કહે છેકે સીંગદાણામાં બજારો હજી થોડા ઘટશે અને ત્યાર બાદ વેચવાલી અટકશે તો ભાવમાં ફરી સુધારો આવી શકે છે. હાલ નિકાસ વેપારો ઘટ્યાં છે, પંરતુ આગામી દિવસોમાં ફરી તેમાં સુધારાની ધારણા છે. મગફળીની વેચવાલી એકદમ ઓછી છે અને જેમની પાસે માલ પડ્યો છે તેઓની વેચવાલી નીચા ભાવથી અટકી જશે.
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 06/01/2023 ને શુક્રવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 10620 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 825થી 1406 સુધીના બોલાયા હતાં. જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 4000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 950થી 1435 સુધીના બોલાયા હતાં.
ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 06/01/2023 ને શુક્રવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 6069 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 930થી 1371 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 1770 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1696 સુધીના બોલાયા હતાં.
મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 06/01/2023 ને શુક્રવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમાં રૂ. 1451 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1696 સુધીનો બોલાયો હતો.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 06/01/2023, શુક્રવારના જાડી મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1140 | 1444 |
અમરેલી | 1075 | 1385 |
કોડીનાર | 1134 | 1281 |
સાવરકુંડલા | 1125 | 1418 |
જેતપુર | 945 | 1361 |
પોરબંદર | 1050 | 1400 |
વિસાવદર | 943 | 1371 |
મહુવા | 1340 | 1400 |
ગોંડલ | 825 | 1406 |
કાલાવડ | 1050 | 1400 |
જુનાગઢ | 1070 | 1348 |
જામજોધપુર | 950 | 1435 |
ભાવનગર | 1331 | 1359 |
માણાવદર | 1450 | 1451 |
તળાજા | 1105 | 1370 |
હળવદ | 1060 | 1318 |
ભેસાણ | 900 | 1345 |
ખેડબ્રહ્મા | 1110 | 1110 |
સલાલ | 1250 | 1400 |
દાહોદ | 1180 | 1220 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 06/01/2023, શુક્રવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1120 | 1305 |
અમરેલી | 905 | 1299 |
કોડીનાર | 1175 | 1485 |
સાવરકુંડલા | 1075 | 1271 |
જસદણ | 1150 | 1380 |
મહુવા | 1191 | 1445 |
ગોંડલ | 930 | 1371 |
કાલાવડ | 1150 | 1345 |
જુનાગઢ | 1050 | 1270 |
જામજોધપુર | 900 | 1400 |
ઉપલેટા | 1125 | 1300 |
ધોરાજી | 911 | 1271 |
વાંકાનેર | 1166 | 1167 |
જેતપુર | 925 | 1291 |
તળાજા | 1285 | 1546 |
ભાવનગર | 1491 | 1520 |
રાજુલા | 900 | 1400 |
મોરબી | 1150 | 1496 |
બાબરા | 1135 | 1335 |
બોટાદ | 1000 | 1315 |
ધારી | 1105 | 1260 |
ખંભાળિયા | 980 | 1430 |
પાલીતાણા | 1050 | 1278 |
લાલપુર | 1150 | 1261 |
ધ્રોલ | 1000 | 1360 |
હિંમતનગર | 1100 | 1696 |
તલોદ | 1100 | 1475 |
મોડાસા | 1010 | 1414 |
ઇડર | 1220 | 16500 |
કપડવંજ | 1400 | 1500 |
સતલાસણા | 1150 | 1300 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.
જીરું Jiru Price 17-10-2024 જીરુંના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 16-10-2024, બુધવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરુંના…
22 કેરેટ સોનાના ભાવ:- આજના સોનાના ભાવની વાત કરીએ તો આજે 22 કેરેટની ગુણવત્તાવાળા 1…
મોરબી Morbi Apmc Rate 17-10-2024 મોરબી માર્કેટ યાર્ડ (Morbi APMC Market Yard) ના તા. 17-10-2024, ગુરૂવારના બજાર…
જામજોધપુર Jamjodhpur Apmc Rate 17-10-2024 જામજોધપુર માર્કેટ યાર્ડ (Jamjodhpur APMC Market Yard) ના તા. 17-10-2024, ગુરૂવારના બજાર…
જામનગર Jamnagar Apmc Rate 17-10-2024 જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar APMC Market Yard) ના તા. 17-10-2024, ગુરૂવારના બજાર…
અમરેલી Amreli Apmc Rate 17-10-2024 અમરેલી માર્કેટ યાર્ડ (Amreli APMC Market Yard) ના તા. 17-10-2024, ગુરૂવારના બજાર…