નવી મગફળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1696, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં તેજીને બ્રેક લાગી હતી. સીંગદાણાની બજારમાં સરેરાશ ભાવ નરમ રહ્યાં હોવાથી મગફળીની બજારમાં અન્ડરટોન નરમ બની ગયો છે. સીંગદાણામાં નવા નિકાસ વેપારો નથી અને જાતે જાતમાં ટને રૂ. 2000 જેવો ઘટાડો થઈ ગયો છે.

દાણાનાં વેપારીઓ કહે છેકે સીંગદાણામાં બજારો હજી થોડા ઘટશે અને ત્યાર બાદ વેચવાલી અટકશે તો ભાવમાં ફરી સુધારો આવી શકે છે. હાલ નિકાસ વેપારો ઘટ્યાં છે, પંરતુ આગામી દિવસોમાં ફરી તેમાં સુધારાની ધારણા છે. મગફળીની વેચવાલી એકદમ ઓછી છે અને જેમની પાસે માલ પડ્યો છે તેઓની વેચવાલી નીચા ભાવથી અટકી જશે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 06/01/2023 ને શુક્રવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 10620 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 825થી 1406 સુધીના બોલાયા હતાં. જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 4000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 950થી 1435 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 06/01/2023 ને શુક્રવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 6069 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 930થી 1371 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 1770 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1696 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 06/01/2023 ને શુક્રવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમાં રૂ. 1451 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1696 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 06/01/2023, શુક્રવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1140 1444
અમરેલી 1075 1385
કોડીનાર 1134 1281
સાવરકુંડલા 1125 1418
જેતપુર 945 1361
પોરબંદર 1050 1400
વિસાવદર 943 1371
મહુવા 1340 1400
ગોંડલ 825 1406
કાલાવડ 1050 1400
જુનાગઢ 1070 1348
જામજોધપુર 950 1435
ભાવનગર 1331 1359
માણાવદર 1450 1451
તળાજા 1105 1370
હળવદ 1060 1318
ભેસાણ 900 1345
ખેડબ્રહ્મા 1110 1110
સલાલ 1250 1400
દાહોદ 1180 1220

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 06/01/2023, શુક્રવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1120 1305
અમરેલી 905 1299
કોડીનાર 1175 1485
સાવરકુંડલા 1075 1271
જસદણ 1150 1380
મહુવા 1191 1445
ગોંડલ 930 1371
કાલાવડ 1150 1345
જુનાગઢ 1050 1270
જામજોધપુર 900 1400
ઉપલેટા 1125 1300
ધોરાજી 911 1271
વાંકાનેર 1166 1167
જેતપુર 925 1291
તળાજા 1285 1546
ભાવનગર 1491 1520
રાજુલા 900 1400
મોરબી 1150 1496
બાબરા 1135 1335
બોટાદ 1000 1315
ધારી 1105 1260
ખંભાળિયા 980 1430
પાલીતાણા 1050 1278
લાલપુર 1150 1261
ધ્રોલ 1000 1360
હિંમતનગર 1100 1696
તલોદ 1100 1475
મોડાસા 1010 1414
ઇડર 1220 16500
કપડવંજ 1400 1500
સતલાસણા 1150 1300

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment