આજે નવી મગફળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; આજનો ઉંચો ભાવ રૂ. 1939, જાણો આજના (03/10/2023 ના) મગફળીના બજારભાવ
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 02/10/2023, સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1090થી રૂ. 1415 સુધીના બોલાયા હતા. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 936થી રૂ. 1436 સુધીના બોલાયા હતા. તેમજ વિસાવદરના માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1150થી રૂ. 1436 સુધીના બોલાયા હતા. ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 900થી રૂ. 1466 સુધીના બોલાયા હતા. … Read more