મુસીબતનું માવઠું; કડાકા ભડાકા અને કરા સાથે ભારે વરસાદ, જાણો આજે ક્યાં ક્યાં પડશે વરસાદ?

હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી. ત્યારે ગઈ ગુજરાતનાં 220 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર, દક્ષિણ-મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો હતો. આજે મોટા ભાગના વિસ્તારમાં વરસાદનો વિરામ થઈ જશે અને છુટાછવાયા અમુક વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ પડશે. વરસાદી માહોલને લીધે વાતાવરણમાં ઠંડક વ્યાપી જવા પામી હતી. તો બીજી તરફ … Read more

કમોસમી વરસાદ (માવઠા) ની આગાહી; ગુજરાતના ખેડૂતો તૈયાર રહેજો, સૌથી વધુ તીવ્રતા ધરાવતું માવઠું

હાલ રાજયના વાતાવરણમાં વારંવાર ફેરફાર થઇ રહ્યો છે. જેના કારણે ખેડુતોની ચિંતામાં વઘારો થઇ રહયો છે. આ સાથે ખેડુતોના પાક ઉપર પણ ઋતુમાં થતા ફેરફારની અસર જોવા મળી રહી છે. શિયાળાની શરુઆત થઇ ગઇ છે. કડકડતી ઠંડી શરુ થાય તે પહેલા રાજ્યામાં કમોસમી વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી રહી છે. તારીખ 24 થી 27 નવેમ્બરના … Read more

અમેરિકામાં ડુંગળીનો પ્રતિ કિલો કેટલો ભાવ છે? ત્યાંના ભાવ સાંભળીને તમે પણ ચોંકી જશો…

છેલ્લા ઘણા દિવસોથી શાકભાજીના ભાવ આસમાને છે. કયારેક ટામેટા તો કયારેક ડુંગળી શાકભાજીના ભાવ લોકો માટે મુસીબત બની રહ્યા હતા. જે બાદ સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાને કારણે શાકભાજીના ભાવ કાબુમાં આવતા જોવા મળી રહ્યા છે. દિલ્હી NCR અને આસપાસના વિસ્તારોમાં ડુંગળીની કિંમત 60 રૂપિયા પ્રતિ કિલો છે. પરંતુ શું તમે જાણો છો કે આ … Read more

પીએમ કિસાન યોજના: ખેડુતો માટે ખુશખબરી, આજે જમા થશે PM કિસાનનો 15મો હપ્તો

PM kisan yojana Gkmarugujarat.com

PM કિસાનનો 15મો હપ્તો આજે 8 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે. PM નરેન્દ્ર મોદી પોતે બુધવારે ખુંટી, ઝારખંડથી યોજનાના લાભાર્થીઓના ખાતામાં રૂ. 2000નો હપ્તો સીધો ટ્રાન્સફર કરશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધાયેલા 12 કરોડ ખેડૂતોમાંથી ચાર કરોડ લાભાર્થીઓને મોટો ઝટકો લાગવાનો છે. પાત્રતા ન ધરાવતા લાભાર્થીઓને પ્રતિબંધિત કરીને, સરકારે ચાર હપ્તામાં (15માં સહિત) લગભગ … Read more

આ દિવસે PM કિસાનનો 15મો આવશે હપ્તો! તમારા ખાતામાં 2000 રૂપિયા મોકલવામાં આવશે, વિગતો તપાસો

PM કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે જેઓ 15મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. મોદી સરકાર આ મહિને પીએમ કિસાનના લાભાર્થીઓને 15મો હપ્તો જાહેર કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, PM કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો નવેમ્બરના અંત સુધીમાં જ બહાર પાડવામાં આવશે. તમને જણાવી દઈએ કે પીએમ કિસાનના લાભાર્થીઓને વાર્ષિક … Read more

ડુંગળીના ભાવ વધતા કેન્દ્ર સરકાર એક્શનમાં, શું ડુંગળીના ભાવ ઘટી જશે? Today 29/10/2023 Onion Apmc Rate

Today 29/10/2023 Onion Apmc Rate આજના લાલ અને સફેદ ડુંગળીના બજાર ભાવ Gkmarugujarat.com

ડુંગળીના ભાવ વધતા કેન્દ્ર સરકાર એક્શનમાં, શું ડુંગળીના ભાવ ઘટી જશે? Today 29/10/2023 Onion Apmc Rate સમગ્ર દેશમાં ડુંગળીની સરેરાશ વેચાણ કિંમત 57 ટકા વધારા સાથે 47 રૂપિયા કિલો થઇ ગઇ છે. જે બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઇ છે. કેન્દ્ર સરકારે શુક્રવારે છૂટક બજારોમાં 25 રૂપિયે કિલોગ્રામના રાહત દરે બફર સ્ટોકમાંથી ડુંગળીનું વેચાણ વધારવાનો … Read more

જીરૂના ભાવનો સૌથી મોટો સર્વે; જીરૂના ભાવ વધશે કે ઘટશે? જાણો સંપુર્ણ માહિતી વિગતવાર… Today 29/10/2023 Jiru Apmc Rate

Today 29/10/2023 Jiru Apmc Rate આજના જીરુના બજાર ભાવ gkmarugujarat.com

જીરૂના ભાવનો સૌથી મોટો સર્વે; જીરૂના ભાવ વધશે કે ઘટશે? જાણો સંપુર્ણ માહિતી વિગતવાર… Today 29/10/2023 Jiru Apmc Rate જીરૂમાં નવી સિઝનનો વાયદો ચાલુ થાય એ પહેલાનાં સપ્તાહમાં ભારે ઉથલપાથલ રહી હતી અને ગઈ કાલે બજારમાં સરેરાશ મજબૂતાઈ રહી હતી. જીરૂનાં નિકાસ ભાવમાં ક્વિન્ટલે રૂ. 150થી 200ની તેજી આવી હતી. જીરૂના ભાવમાં ઉંઝાની બજારો ઘટી … Read more

આજે નવી મગફળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; આજનો ઉંચો ભાવ રૂ. 1860, જાણો આજના (05/10/2023 ના) મગફળીના બજારભાવ

aaj na magfali na bajar bhav today magfali apmc rate

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 04/10/2023, બુધવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1150થી રૂ. 1435 સુધીના બોલાયા હતા. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1000થી રૂ. 1286 સુધીના બોલાયા હતા. તેમજ કોડીનારના માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1000થી રૂ. 1286 સુધીના બોલાયા હતા. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1100થી રૂ. 1494 સુધીના બોલાયા હતા. … Read more

હસ્ત (હાથીયો) નક્ષત્ર: ક્યું વાહન? કેટલો વરસાદ? જાણો હાથીયા નક્ષત્રની લોકવાયકા

hast nakshatra 2023

હસ્ત નક્ષત્રને હાથી નક્ષત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. સૂર્યનારાયણનો હસ્ત નક્ષત્રમાં પ્રવેશ તારીખ 27/09/2023 ને બુધવાર થશે. હાથી નક્ષત્ર સૂર્યનારાયણનું ભ્રમણ તારીખ 10/10/2023 સુધી કરશે. હાથી નક્ષત્રનું વાહન દેડકાનું છે. નક્ષત્રોમાં સૌથી પ્રખ્યાત, સૌનો જાણીતો, સૌનો પ્રિય એટલે હાથીયો નક્ષત્ર. વરસાદમાં રુચિ ધરાવતા ઘણા લોકો એવા હશે જેને બીજા કોઈ નક્ષત્રની ખબર હોય કે … Read more