રેડ એલર્ટ: ગુજરાતના 12 જિલ્લામાં સર્જાશે મેઘતાંડવ, અતિભારે વરસાદની આગાહી
ગુજરાતની માથે ભારે વરસાદનો ખતરો હજુ પણ તોળાયેલો છે. રાજ્યમાં આજથી લઈને 17 જૂન સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એમાં પણ આજે અને કાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ વરસાદ પડશે. આ સિવાય અમદાવાદમાં પણ 48 કલાકમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ તંત્ર દ્વારા આજે … Read more