ટ્રાફિકના આ નિયમથી 90% લોકો અજાણ, તમે જાણી લો નહીંતર મસમોટો મેમો આવશે…

WhatsApp Group Join Now

વાહન ચલાવતી વખતે એક નાનકડી બેદરકારી તમને હજારો રૂપિયાનો ટ્રાફિક મેમો આવી શકે છે. તમે વર્ષોથી ડ્રાઇવિંગ કરી રહ્યા છો, પરંતુ શું તમે જાણો છો કે જો સૂર્યાસ્ત પછી જો તમે આ રીતે વાહન ચલાવો છો મેમો આવી શકે છે?

ટ્રાફિક નિયમ

આપણે રોજ આપણું વ્હીકલ કે કાર લઈને જતા ઓફિસ કે પછી કામ-ધંધા જતા હોય છે પરંતુ આપણે ટ્રાફિકના ઘણા એવા નિયમોની ખબર જ હોતી નથી.

મોટર વ્હીકલ એક્ટ

મોટર વ્હીકલ એક્ટમાં ડ્રાઈવિંગને લગતો એક મહત્વપૂર્ણ નિયમ છે જેને તમે જો ફોલો ન કરો તો તમને હજારો રૂપિયાનો દંડ થઈ શકે છે. તો ચાલો જાણીએ કે સૂર્યાસ્ત પછી ડ્રાઇવિંગ કરતી વખતે તમારે કઈ ભૂલથી બચવું જોઈએ.

લાઈટ વગર વાહન ચલાવવાથી

90 ટકા લોકો એવા હશે જેઓ અજાણ હશે કે જો તમે સૂર્યાસ્ત પછી લાઇટ વગર વાહન ચલાવે છે તો દંડ થઈ શકે છે.

ડ્રાઇવિંગને લગતો મહત્વપૂર્ણ નિયમ

મોટર વ્હીકલ એક્ટમાં ડ્રાઇવિંગને લગતો એક મહત્વપૂર્ણ નિયમ છે જે તમારા માટે જાણવો જરૂરી છે, જો તમે આ નિયમ નથી જાણતા તો તમને હજારો રૂપિયાનો દંડ થઈ શકે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

કલમ CMVR 105/177 હેઠળ ફાઇન

મોટર વ્હીકલ એક્ટની કલમ CMVR 105/177 હેઠળ, જો તમે સૂર્યાસ્ત પછી લાઇટ ચાલુ કર્યા વગર જ વાહન ચલાવો છો, તો ટ્રાફિક ચલણ આવી શકે છે. જો તમે આ વારંવાર ભૂલ કરો છો તો દંડની રકમ વધી શકે છે.

WhatsApp Group Join Now

Leave a Comment