WhatsApp Group
Join Now
ડુંગળીની બજારમાં શનિવારે ભાવ અથડાય રહ્યાં હતાં. બાજરીમાં આગળ ઉપર કોઈ મોટી મુવમેન્ટ નથી અને બજારનો ટોન સરેરાશ મિશ્ર દેખાય રહ્યો છે.
આગામી દિવસોમાં બજારમાં લેવાલી કેવી આવે છે તેનાં ઉપર જ આગળની બજારનો આધાર રહેલો છે. હાલનાં તબક્કે બજારમાં વેચવાલી પણ ઓછી છેઅને નવી ડુંગળીની આવકો સામે દેખાય રહી છે.
ડુંગળીમાં હાલના ઘટાડા અંગે વેપારીઓ કહે છેકે નાફેડ દ્વારા મોટા શહેરમાં વેચાણ શરૂ કરાયું હોવાથી બજારો દબાયા છે. આગળ
ઉપર જો નાફેડ વધુ વેચાણ કરશે તો ભાવ હજી પણ નીચા આવી શકે છે.
આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (07-09-2024 ના) ડુંગળીના બજાર ભાવ
હાલનાં તબક્કે ડુંગળીમાં કોઈ મોટી તેજી દેખાતી નથી અને ટોન મિશ્ર દેખાય રહ્યો છે. ગોંડલ યાર્ડમાં ડુંગળીની 7700 કટ્ટાની આવક સામે ભાવ રૂ. 231થી 781ના હતા.
લાલ ડુંગળી ના બજાર ભાવ (Onion Price 07-09-2024):
તા. 06-09-2024, શુક્રવારના બજાર લાલ ડુંગળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 128 | 900 |
ગોંડલ | 251 | 781 |
જેતપુર | 131 | 761 |
જસદણ | 720 | 721 |
સફેદ ડુંગળી ના બજાર ભાવ (Onion Price 07-09-2024):
તા. 06-09-2024, શુક્રવારના બજાર સફેદ ડુંગળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 325 | 345 |
WhatsApp Group
Join Now