ડુંગળીની બજારમાં ભાવ અથડાય રહ્યા છે અને ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી. બજારમાં આગળ ઉપર વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે.
ડુંગળીના ભાવ અત્યારે સારી ક્વોલિટીનાં રૂ. 750થી 850ની વચ્ચે ક્વોટ થાય છે. આ ભાવથી આગળ ઉપર કોઈ મોટી ડિમાન્ડ ન આવે તો ભાવ સ્ટેબલ રહી શકે છે.
સાઉથમાં નવી ડુંગળીની ખાસ કોઈ મોટી આવક નથી અને બીજી તરફ નાફેડ પણ મોટા શહેરોમાં વેચાણ કરી રહી હોવાથી તેજીને બ્રેક લાગી છે અને ભાવ એક રેન્જમાં અથડાય રહ્યાં છે.
લાલ ડુંગળી Onion Price 17-09-2024
લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 14-09-2024, શનિવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ રૂ. 101થી રૂ. 906 સુધીના બોલાયા હતા.
આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (16-09-2024 ના) ડુંગળીના બજાર ભાવ
જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 70થી રૂ. 836 સુધીના બોલાયા હતા. તેમજ વિસાવદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 350થી રૂ. 506 સુધીના બોલાયા હતા.
સફેદ ડુંગળી Onion Price 17-09-2024
સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 14-09-2024, શનિવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના બજાર ભાવ રૂ. 255થી રૂ. 971 સુધીના બોલાયા હતા.
લાલ ડુંગળીના બજાર ભાવ (Onion Price 17-09-2024):
તા. 14-09-2024, શનિવારના બજાર લાલ ડુંગળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 101 | 906 |
જેતપુર | 70 | 836 |
વિસાવદર | 350 | 506 |
સફેદ ડુંગળીના બજાર ભાવ (Onion Price 17-09-2024):
તા. 14-09-2024, શનિવારના બજાર સફેદ ડુંગળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 255 | 971 |