ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (19-09-2024 ના) ડુંગળીના બજાર ભાવ

WhatsApp Group Join Now

ડુંગળીની બજારમાં ભાવ અથડાય રહ્યા છે અને ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી. બજારમાં આગળ ઉપર વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે.

ડુંગળીના ભાવ અત્યારે સારી ક્વોલિટીનાં રૂ. 750થી 850ની વચ્ચે ક્વોટ થાય છે. આ ભાવથી આગળ ઉપર કોઈ મોટી ડિમાન્ડ ન આવે તો ભાવ સ્ટેબલ રહી શકે છે.

સાઉથમાં નવી ડુંગળીની ખાસ કોઈ મોટી આવક નથી અને બીજી તરફ નાફેડ પણ મોટા શહેરોમાં વેચાણ કરી રહી હોવાથી તેજીને બ્રેક લાગી છે અને ભાવ એક રેન્જમાં અથડાય રહ્યાં છે.

લાલ ડુંગળી Onion Price 19-09-2024

જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 131થી રૂ. 896 સુધીના બોલાયા હતા. તેમજ વિસાવદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 325થી રૂ. 871 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (18-09-2024 ના) ડુંગળીના બજાર ભાવ

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 18-09-2024, બુધવારના  રોજ મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ રૂ. 150થી રૂ. 905 સુધીના બોલાયા હતા.

સફેદ ડુંગળી Onion Price 19-09-2024

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 18-09-2024, બુધવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના બજાર ભાવ રૂ. 306થી રૂ. 1006 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Onion Price 19-09-2024):

તા. 18-09-2024, બુધવારના  બજાર લાલ ડુંગળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા150905
જેતપુર131896
વિસાવદર325871

સફેદ ડુંગળીના બજાર ભાવ (Onion Price 19-09-2024):

તા. 18-09-2024, બુધવારના  બજાર સફેદ ડુંગળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા3061006
ડુંગળી Onion Price 19-09-2024
WhatsApp Group Join Now

Leave a Comment