ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (03-10-2024 ના) ડુંગળીના બજાર ભાવ

WhatsApp Group Join Now

ડુંગળીની બજારમાં ભાવ સરેરાશ સ્ટેબલ જેવા જ હતા અને આવકો પણ મર્યાદીત હતી. ડુંગળીમાં અત્યારે નબળી ક્વોલિટી અને સારી ક્વોલિટીને વચ્ચેનો ગાળો વધી ગયો છે.

ડુંગળીના નીચામાં ભાવ રૂ. 150 છે તો ઉપરમાં રૂ. 950 સુધીનાં ભાવ ક્વોટ થાય છે. એવરેજ ડુંગળીની બજારમાં સરેરાશ બજારમાં મિશ્ર સ્થિતિ જોવા મળે તેવી સંભાવનાં જોવા મળી રહી છે.

ડુંગળીના વેપારીઓ કહે છેકે સાઉથમાં નવી ડુંગળીની આવકો આવશે એટલે ઉપરના લેવલથી ભાવ થોડા નીચા આવી શકે છે. અત્યારે
નબળો માલ સ્ટોકમાં પડેલો છે.

ધીમે ધીમે બહાર આવી રહ્યો હોવાથી તેના ભાવ નીચા ક્વોટ થાય છે. આગળ ઉપર ડુંગળીની બજારમાં મોટી તેજી હવે થાય તેવા સંજોગો દેખાતા નથી.

લાલ ડુંગળી Onion Price 03-10-2024

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 01-10-2024, મંગળવારના  રોજ મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ રૂ. 151થી રૂ. 925 સુધીના બોલાયા હતા. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 331થી રૂ. 871 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (01-10-2024 ના) ડુંગળીના બજાર ભાવ

તેમજ જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 121થી રૂ. 826 સુધીના બોલાયા હતા. વિસાવદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 343થી રૂ. 551 સુધીના બોલાયા હતા.

સફેદ ડુંગળી Onion Price 03-10-2024

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 01-10-2024, મંગળવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના બજાર ભાવ રૂ. 297થી રૂ. 901 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Onion Price 03-10-2024):

તા. 01-10-2024, મંગળવારના  બજાર લાલ ડુંગળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા151925
ગોંડલ331871
જેતપુર121826
વિસાવદર343551

સફેદ ડુંગળીના બજાર ભાવ (Onion Price 03-10-2024):

તા. 01-10-2024, મંગળવારના  બજાર સફેદ ડુંગળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા297901
ડુંગળી Onion Price 03-10-2024
WhatsApp Group Join Now

Leave a Comment