ડુંગળી ની બજારમાં ઉંટી સપાટીથી વધારો જોવા મળ્યો હતો. ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં લેવાલી કેવી આવે છે તેનાં ઉપર આગળની બજારનો આધાર રહેલો છે.
નવી ડુંગળીની આવકો ધીમી ગતિએ વધી રહી છે અને આગામી દિવાળી બાદ નવી ડુંગળીની આવકો વધી રહી છે. દિવાળી પહેલાં પડેલા વરસાદથી ડુંગળીના પાકને થોડું નુકસાન થઈ શકે છે અને નવી આવકો પણ લેઈટ થાય તેવી સંભાવના છે.
ડુંગળી નો પાક હવે તૈયાર છે અને તેની ઉપર વરસાદ પડે તો પાકને અસર થઈ શકે છે. ગુજરાતમાં હાલ નવી ડુંગળીની થોડી-થોડી આવક થાય છે અને નબળા માલ રૂ. 250થી 400 વચ્ચે વેચાણ થાય છે, જ્યારે સારા માલના ભાવ ઉંચા ક્વોટ થાય છે.
લાલ ડુંગળી Onion Price 14-11-2024
લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 13-11-2024, બુધવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ રૂ. 500થી રૂ. 951 સુધીના બોલાયા હતા.
જ્યારે ભાવનગર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 205થી રૂ. 786 સુધીના બોલાયા હતા. તેમજ ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 121થી રૂ. 881 સુધીના બોલાયા હતા.
આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (13-11-2024 ના) મગફળીના બજાર ભાવ
જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 101થી રૂ. 1101 સુધીના બોલાયા હતા. જ્યારે વિસાવદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 240થી રૂ. 696 સુધીના બોલાયા હતા. તેમજ ધોરાજી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 716 સુધીના બોલાયા હતા.
સફેદ ડુંગળી Onion Price 14-11-2024
સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 13-11-2024, બુધવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના બજાર ભાવ રૂ. 180થી રૂ. 868 સુધીના બોલાયા હતા.
લાલ ડુંગળીના બજાર ભાવ (Onion Price 14-11-2024):
તા. 13-11-2024, બુધવારના બજાર લાલ ડુંગળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 500 | 951 |
ભાવનગર | 205 | 786 |
ગોંડલ | 121 | 881 |
જેતપુર | 101 | 1101 |
વિસાવદર | 240 | 696 |
ધોરાજી | 200 | 716 |
સફેદ ડુંગળીના બજાર ભાવ (Onion Price 14-11-2024):
તા. 13-11-2024, બુધવારના બજાર સફેદ ડુંગળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 180 | 868 |