પાણીમાં આ વસ્તુ ભેળવીને પીવાથી ચિત્તા જેવી સ્ફૂર્તિ આવશે, આ વસ્તુ શરીરમાં સંજીવની જેવું કામ કરશે…

WhatsApp Group Join Now

આપણા શરીર માટે પૂરતું પાણી પીવું અમૃત સમાન છે. આપણા પૂર્વજો સદીઓથી કહેતા આવ્યા છે કે, પાણી પીતાં પહેલાં તેમાં અડધી ચપટી મીઠું નાંખીને પીઓ. આ જૂની આદતને સાયન્સ પણ માની ગયું છે. પાણીમાં અડધી ચપટી મીઠું ઉમેરીને પીવાથી આપણા શરીરને ઘણા લાભ મળે છે.

મીઠું અને પાણી ઘણી ક્રોનિક બીમારીઓમાં રાહત આપી શકે છે. આ ઇલેક્ટ્રોલાઇટ્સને બેલેન્સ કરે છે, જેના કારણે નસ-નસમાં તાકાત આવે છે.મીઠાવાળું પાણી શરીરને ઝડપથી હાઈડ્રેટ કરે છે, જેના કારણે શરીરમાં એનર્જી રહે છે અને મસલ્સના ફંક્શનને બુસ્ટ કરે છે.

મીઠાવાળું પાણી પીવાના લાભ

1. ઈલેક્ટ્રોલાઇટ્સ વધારે છે

સોડિયમ, પોટેશિયમ અને ઝીંક આપણા શરીરનું ઇલેક્ટ્રોલાઇટ્સ તૈયાર કરે છે. ઇલેક્ટ્રોલાઇટ્સ જ આપણા શરીરમાં સિગ્નલ એક્ટિવ કરે છે.

જ્યારે તમે પાણીમાં ચપટી મીઠું મિક્સ કરશો, તો મીઠાનું સોડિયમ અને પોટેશિયમ ઇલેક્ટ્રોલાઇટ્સને બુસ્ટ કરશે. તેનાથી નર્વ ફંક્શન્સ અને મસલ્સનું કૉન્ટ્રૅક્શન્સ મજબૂત થશે અને સેલ્યુલર લેવલે શરીરને તાકાત મળશે.

2. નસો અને મસલ્સમાં તાકાત

પાણીમાં ચપટી મીઠું મિક્સ કરવાથી નસો એટલે કે પૂરતું સોડિયમ મળી રહે છે, જેનાથી નસોમાં ટ્રાન્સમિશન અને મસલ્સમાં સહનશક્તિ વધે છે. પૂરતું સોડિયમ હોવાથી મસલ્સમાં ક્રેમ્પ નહીં થાય અને નસોમાં તાકાત આવશે.

3. ડાઈજેશન બુસ્ટ

મીઠામાં રહેલું સોડિયમ, પોટેશિયમ ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સને વધારવામાં મદદ કરે છે, જેનાથી આંતરડામાં ખોરાકનું ડાઈજેશન ઝડપથી થાય છે. પાણીમાં ચપટી મીઠું નાંખીને પીવાથી પોષક તત્વોનું અવશોષણ પણ યોગ્ય રહેશે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
4. શરીરનું ડિટોક્સીફિકેશન

પાણીમાં મીઠું નાંખીને પીવાથી આખા શરીરનું ડિટોક્સીફિકેશન થઇ જાય છે. જેનાથી મોઢાથી લઈને આંતરડા સુધી જેટલા પણ હાનિકારક બેક્ટેરિયા હોય છે, બધા જ મરી જાય છે. જેનાથી બોડી સાફ રહે છે. મીઠું અને પાણી એકંદર સ્વાસ્થ્ય સુધારે છે.

5. સ્કિનમાં આવે છે ગ્લો

કુદરતી મીઠામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ હોય છે. આ બંને તત્વો સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, જે સ્કિનમાં ગ્લો લાવે છે. સ્કિનમાં બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શનને ન ઘટાડે છે. આ સ્કિનમાં કોલેજન પ્રોડક્શન પણ વધારે છે, જેનાથી સ્કિનની ઇલાસ્ટીસીટી વધે છે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment