× Special Offer View Offer

તમે તો આ ફૂડ નથી ખાતા ને? વેજના નામે બજારમાં ખુલ્લેઆમ વેચાય રહ્યાં છે આ 5 નોનવેજ ફૂડ…

WhatsApp Group Join Now

શું તમે જાણો છો કે, આપણે અમુક જે ફૂડ વેજ સમજીને ખાઈએ છીએ તે ખરેખર નોન વેજની કેટેગરીમાં આવે છે? આજે એવા કેટલાક ફૂડ વિશે તમને જણાવીશું.

નોન વેજિટેરિયન ફૂડ

જે લોકો વેજિટેરિયન હોય છે તેઓ ભોજનમાં ખૂબ ધ્યાન રાખતા હોય છે, ખાસ કરીને બહાર જમવા ગયા હોય ત્યારે. એવા અનેક ફૂડ છે જેને લોકો વેજ સમજીને ખાતા હોય છે. આજે તમને એવા અમુક ફૂડ વિશે જણાવીએ.

નાન

આ લિસ્ટમાં પહેલુ નામ નાનનું આવે છે. તેને મુલાયમ બનાવવા માટે ઈંડાનો ઉપયોગ થાય છે.

પેકેટવાળો જ્યૂસ

પેકેટવાળો જ્યૂસ પણ વેજ ફૂડમાં નથી આવતું. તેમાં માછલીના ઓઈલમાંથી બનેલ omega 3 એડ કરવામાં આવે છે.

ચીઝ

આ લિસ્ટમાં ત્રીજું નામ ચીઝનું આવે છે. રેસ્ટોરન્ટમાં વપરાતા ચીઝમાં રેનોટ ઉમેરવામાં આવે છે. જે જાનવરોમાંથી કાઢવામાં આવે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ખાંડ

તમને જાણીને નવાઈ લાગશે કે, ખાંડ પણ વેજમાં નથી આવતી. તેની બનાવટ દરમિયાન બોન ચારનો યુઝ થાય છે.

જેલી

જેલી પણ વેજ ફૂડમાં સામેલ નથી થતી. જેલી બનાવવા માટે હાડકામાંથી મળતાં કોલેજનનો ઉપયોગ થાય છે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment