× Special Offer View Offer

જો આધાર કાર્ડ – પાન કાર્ડ લિંક હશે તો મળશે રૂ. 5,00,000/- સુધીની લોન! અહીં જાણો સંપુર્ણ પ્રોસેસ…

WhatsApp Group Join Now

લગભગ દરેક વ્યક્તિને લોનની જરૂર પડે છે.તમારે લોન માટે બેંકોમાં દોડધામ કરવાની જરૂર નથી. તમે સરળતાથી 5 લાખ રૂપિયા સુધીની લોન ઓનલાઈન મેળવી શકો છો અને તમારું પાન કાર્ડ તમને આ કામમાં મદદરૂપ થઈ શકે છે.

પાન કાર્ડ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે અને આ 10-અંકનું આલ્ફાન્યૂમેરિક નંબર કાર્ડ પર્સનલ લોન માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. પરંતુ તમને કદાચ ખબર નહીં હોય કે જો તમે તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક કરો છો તો ઓનલાઈન 5 લાખ રૂપિયા સુધીની તાત્કાલિક પર્સનલ લોન મળી શકે છે.

ઓનલાઈન પાન કાર્ડ લોન લેતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી?

(1) PAN કાર્ડ લોન માટે અરજી કરવા માટે તમારી પાસે PAN અને આધાર કાર્ડ હોવું આવશ્યક છે.
ખાતરી કરો કે PAN અને આધાર કાર્ડ લિંક થયેલ છે.

(2) PANને સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે અને જો તે આધાર સાથે લિંક ન હોય, તો તમને ઓનલાઈન લોન મેળવવામાં મોડું થઈ શકે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

(3) જો આધાર કાર્ડ અને PAN કાર્ડ લિંક કરેલ હોય તો લોન મંજૂરીના 24 કલાકની અંદર લોન મળી જાય છે. PAN કાર્ડ ન હોય તો ભારતમાં કોઈપણ ધિરાણ સંસ્થા પાસેથી પર્સનલ લોન મેળવવાની શક્યતા ઘટી જાય છે.

5 લાખની ઇન્સ્ટન્ટ પર્સનલ લોન ઓનલાઈન મેળવવા માટે ડોક્યુમેન્ટ

  1. ઓળખ માટે ID – આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા મતદાર ઓળખપત્રની નકલ.
  2. સરનામા માટે ID – આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા મતદાર ઓળખપત્રની નકલ.
  3. છેલ્લા ત્રણ મહિનાના બેંક સ્ટેટમેન્ટ.
  4. લેટેસ્ટ પગાર સ્લિપ (બે મહિના) અથવા વર્તમાન તારીખ પગાર પ્રમાણપત્ર અને ફોર્મ 16.
WhatsApp Group Join Now

Leave a Comment