નોકરીની વાત આવે અને જનરલ નોલેજની વાત ન થાય તે પચે નહીં. આજે અમે તમને એવા જ કેટલાક સામાન્ય જ્ઞાન વધારનારા સવાલો અને જવાબ વિશે જણાવીશું. જે તમને નોકરી મેળવવામાં મદદ કરી શકે છે અને તમારા સામાન્ય જ્ઞાન ભંડોળમાં પણ વધારો કરી શકે છે. જેટલું સામાન્ય જ્ઞાન સારું હોય એટલા નોકરીના ચાન્સ વધુ રહેતા હોય છે.
જાણો આવા જ કેટલાક સવાલો અને જવાબ વિશે…
સવાલ 1 – કયા દેશમાં ફોટો ખેંચવો ગુનો ગણાય છે?
જવાબ 1- તુર્કમેનિસ્તાન એક માત્ર એવો દેશ છે જ્યાં ફોટો ખેંચવો એ અપરાધ ગણાય છે.

સવાલ 2- શું તમને ખબર છે કે આખરે ભારતમાં કુલ કેટલી નદીઓ છે?
જવાબ 2- ભારતમાં લગભગ 400 જેટલી નદીઓ છે.
સવાલ 3- પ્લાસ્ટિક બેન કરનારું ભારતનું પહેલું રાજ્ય કયું છે?
જવાબ 3- ભારતમાં પ્લાસ્ટિક બેન કરનારું હિમાચલ પ્રદેશ પ્રથમ રાજ્ય છે.
સવાલ 4- ભારતીય રેલવે એન્જિનને બનાવવામાં કેટલા રૂપિયાનો ખર્ચ થાય છે તે તમને ખબર છે?
જવાબ 4- તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ભારતીય રેલવે એન્જિનને બનાવવામાં લગભગ 20 કરોડ રૂપિયાનો ખર્ચો આવે છે.
સવાલ 5- નરેન્દ્ર મોદી ભારતના પ્રધાનમંત્રી બનતા પહેલા કયા રાજ્યના મુખ્યમંત્રી હતા?
જવાબ 5- નરેન્દ્ર મોદી ભારતના પ્રધાનમંત્રી બનતા પહેલા ગુજરાતના મુખ્યમંત્રી હતા.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
સવાલ 6- આખરે એ કયો જીવ છે જે દગાના ડરથી પોતાની ફીમેલ પાર્ટનરનો હાથ પકડીને સૂઈ જાય છે?
જવાબ 6- સમુદ્રી જીવ ઉદબિલાવ પોતાની ફીમેલ પાર્ટનરનો હાથ પકડીને સૂવે છે કારણ કે તેને ડર હોય છે કે ક્યાંક તેની પાર્ટનર કોઈ અન્ય ઉદબિલાવ સાથે ન જતી રહે.
સવાલ 7- શું તમને ખબર છે કે ચા સાથે કઈ વસ્તુ ખાવાથી માણસનું મૃત્યુ થઈ શકે છે?
જવાબ 7- હેલ્થ જાણકારોનું કહેવું છે કે દૂધવાળી ચા સાથે લીંબુ ખાવાથી માણસ મરી પણ શકે છે. કારણ કે તે શરીરમાં પ્રવેશ કર્યા બાદ ખુબ જ ખરાબ કોમ્બિનેશન બનાવે છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.










