× Special Offer View Offer

શું પોલીસ હોટલમાંથી કપલની ધરપકડ કરી શકે? હોટલ જતા પહેલા જાણો શું કહે છે કાયદો…

WhatsApp Group Join Now

14 ફેબ્રુઆરીના દિવસને વેલેન્ટાઇન ડે કહેવામાં આવે છે. યુગલો માટે વેલેન્ટાઇન ડે એ ખૂબ જ ખાસ દિવસ હોય છે. જે લોકો એક બીજાના પ્રેમમાં હોય છે તે લોકો આ દિવસને વિશેષ બનાવે છે. આ દિવસે ગણા લોકો બીજાના ઘરે જાય છે અને ટાઇમ સ્પેંડ કરે છે.

ઘણા યુગલો કાફેમાં જાય છે, તો ઘણા પાર્કમાં જાય છે અને કેટલાક યુગલો હોટેલમાં એકબીજા સાથે સમય વિતાવે છે.

પરંતુ હોટેલમાં જતા કેટલાક યુગલોને એક પ્રશ્ન કાયમી સતાવતો રહે છે. પોલીસ હોટલમાંથી યુગલોની ધરપકડ કરી શકે છે? તો આવો જાણીએ શું છે નિયમ

કોઇ કપલને હોટલમાંથી પોલીસ પકડી શકે છે?

જો તમે હોટલમાં બંને પાર્ટનરની સહમતીથી ગયા હોય તો પોલીસ પકડી શકતી નથી. પોલીસ કોઇ પણ કપલને હોટલમાંથી પકડી શકતી નથી. જો કોઇ છોકરી નાબાલીક હોય તો તેને પોલીસ પકડી શકે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

ભારતીય સંવિધાન મુજબ છોકરીની ઉંમર 18 અને છોકરાની ઉંમર 21 વર્ષ હોય તો તે બંને કપલ હોટલમાં જઇ શકે છે અને તેમને પોલીસ પકડી શકતી નથી અને સાથે જ આ વાતને ગુપ્ત રાખવાનો પણ અધિકાર આપવામાં આવ્યો છે. છોકરી હોય તોપણ અને છોકરો હોય તો પણ.

WhatsApp Group Join Now

Leave a Comment