શું તમે મોબાઈલનું ફૂલ ફોર્મ જાણો છો? આખો દિવસ મોબાઈલ યુઝ કર્યા પછી પણ 90% લોકો નથી જાણતા આ માહિતી…

WhatsApp Group Join Now

આજના આ ડિજિટલ યુગમાં મોટાભાગના લોકોની પાસે મોબાઇલ હોય છે. બહુ ઓછા લોકો એવા હોય છે જેમની પાસે ફોન હોતો નથી. આજના આ સમયમાં મોબાઇલનો ઉપયોગ એટલો બધો વધી ગયો છે કે ના પૂછો વાત.

શોપિંગથી લઈને બીજા અનેક નાના-મોટા કામ કરવા માટે લોકો મોબાઇલનો ઉપયોગ કરતા હોય છે. આમ, કહી શકાય કે મોબાઇલ વ્યક્તિના જીવનનો હિસ્સો બની ગયો છે.

મોબાઇલનો ઉપયોગ વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ કરે છે. પરંતુ મોટાભાગના લોકોને મોબાઇલનું ફૂલ ફોર્મ ખ્યાલ હોતું નથી. આમ, તમે પણ મોબાઇલનું પૂરું નામ જાણીને ચોંકી જશો. આમ, તમને જણાવી દઈએ કે મોબાઇલ શોર્ટ નેમ છે.

શું છે મોબાઇલનું ફૂલ ફોર્મ?

મોબાઇલનું કોઈ ઓફિશિયલી ફૂલ ફોર્મ નથી, કારણ કે આ શબ્દ ડાયરેક્ટ ઇંગ્લિશ વર્ડ Mobile થી લેવામાં આવ્યો છે જે એક પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક ડિવાઇસને બતાવે છે. જો કે ઇન્ટરનેટ પર કેટલાક શોર્ટ ફોર્મના રૂપમાં મોબાઇલને અલગ-અલગ રીતે ડિકોડ કરવામાં આવ્યો છે.

આમ, તમને જણાવી દઈએ કે મોબાઇલનો મતલબ ચાલવા-ફરવા માટેનો એક યોગ્ય પોર્ટેબલ છે જે હંમેશા વ્યક્તિને કોઈપણ જગ્યાએ કનેક્ટ રહેવા માટેની સુવિધા આપે છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય ઉપયોગકર્તાને એક જગ્યાએથી બીજી જગ્યા સુધીની જાણકારી આપવાનું અને સંચાર પ્રદાન કરવાનું છે. આમ, મોબાઇલનું ફૂલ ફોર્મ Modified Operation Byte Integration limited energy છે.

દુનિયાનો પહેલો મોબાઇલ કયો હતો?

મોટોરોલાના એન્જિનિયર માર્ટિન કૂપરે ક્યારેય વિચાર્યું ન હતું કે એમનો પ્રોજેક્ટ ઇતિહાસના સૌથી જરૂરી આવિષ્કારોમાંથી એક બની જશે. માર્ટિન, મોબાઇલ ફોનથી કોલ કરનાર દુનિયાના પહેલા વ્યક્તિ હતા. પરંતુ આ એક દિવસની વાત નહોતી.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

વર્ષો સુધી એન્જિનિયરે આની પર શોધ કરી ત્યારબાદ કંઈક એવું થયું કે જેને પૂરી દુનિયા બદલી દીધી. 17 ઓક્ટોબર 1973ના રોજ માર્ટિન દુનિયાના પહેલા રેડિયો ટેલિફોન સિસ્ટમ બનાવી હતી.

આ ટેલિફોન સિસ્ટમને માર્ટિન કૂપર DynaTAC 8000X મોબાઇલ ફોનથી પહેલીવાર મોબાઇલ ફોન કોલ કરવામાં સફળ થયા હતા. આમ, આ બંને માહિતી દરેક વ્યક્તિ માટે ખૂબ ઉપયોગી બની રહે છે.

WhatsApp Group Join Now

Leave a Comment