કબજિયાતનો દેશી ઈલાજ! સવારે ઉઠીને પાણીમાં નાખીને પીવો, પેટ સાફ થવાથી લઈને ગેસની પણ થઇ જશે છુટ્ટી…

WhatsApp Group Join Now

કોઈ પણ વ્યક્તિ માટે બે સૌથી મોટી વસ્તુ હોય છે, એકે તો સારું સ્વાસ્થ્ય અને બીજું કોઈ ઈચ્છા પુરી થતા જીવનમાં ખુશ રહેવું. જો કે આ બધા કરતા આપણા માટે સૌથી વધારે ખાસ હોય છે.

આપણી હેલ્થ, જો એ સારી ન હોય તો, ગમે તેટલી સંપત્તિ અને પૈસો પણ કામમાં આવતો નથી. જો કે આજે 100 માંથી 99 ઘર એવા છે, જેમાં કોઈને કોઈ બીમાર જોવા મળે જ છે. સૌથી વધારે એમાં પેટને લગતી સમસ્યાઓ, કબજિયાત, અપચો, પેટ ફૂલવું જેવી પ્રોબ્લેમના કારણે બીજા રોગો પણ શરીરમાં થતા હોય છે.

ટોયલેટમાં કલાકો સુધી બેસી રહેવું અને જોર કરીને મળત્યાગ કરવો તેમ છતાં પણ પેટ સાફ ન થવું. જો તમે પણ આ બધા પ્રોબ્લેમથી પરેશાન છો તો, તમારે આ વસ્તુનું સેવન કરવું જોઈએ, જેનાથી તમને કબજિયાતમાંથી તો રાહત મળશે જ પણ પેટને લગતા અન્ય રોગોનો પણ જડમૂળમાંથી સફાયો થશે.

હુંફાળું પાણી પીવો

સૌથી પહેલા સવારે ઉઠીને સવારે ઉઠ્યા પછી હુંફાળું પાણી પીવો. આ પાણીમાં સિંધવ મીઠું અને લીંબુ નાખો. પાણી પીધા પછી 5 મિનિટ સ્ટ્રેચિંગ કરો. પાણી પીધા પછી 5 મિનિટ સ્ટ્રેચિંગ કરો. દિવસ દરમિયાન તમારે 1-2 લિટરથી વધારે પાણી પીવું જોઈએ. જેનાથી તમારી પાચનક્રિયા સારી થવા લાગશે અને પેટ પણ સાફ થશે.

ફળ ખાવ

કબજિયાત દૂર કરવા માટે સૌથી સારું એ છે કે, ફળનું સેવન કરો, જેમાં પપૈયા, સફરજન, દાડમ અને નાસપતી જેવા ફળ ખાવાથી વર્ષો જૂની કબજિયાતમાં રાહત મળે છે.

આ પાંચ વસ્તુનો રસ પીવો

ગાજર, બીટ, આમળા, પાલક, ટામેટા આ પાંચેય શાકભાજીના જ્યુસ બનાવીને પીવો. આ જ્યુસ પીવાથી તમારું પેટ સરળતાથી સાફ થશે અને અન્ય પેટને લગતી તકલીફો દૂર થશે.

આંતરડા મજબૂત બનશે, ગુલકંદ ખાવ

પેટને સાફ કરવા માટે સૌથી જરૂરી છે કે, તમારા આંતરડામાં કચરો બધો બહાર નીકળે અને મજબૂત બને. ગુલાબના પાન, વરિયાળી, એલચી, મધ, બધું મિક્સ કરીને પેસ્ટ બનાવો. દરરોજ આ પેસ્ટ 1 ચમચી ખાઓ.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

કબજિયાતમાં રાહત

  • વરિયાળી અને ખાંડ ચાવો.
  • જીરું, ધાણા, વરિયાળીનું પાણી પીવો
  • ભોજન પછી શેકેલું આદુ ખાઓ

ગેસ નીકળી જશે

ફણગાવેલી મેથી ખાઓ.મેથીનું પાણી પીવો દાડમ ખાઓ ત્રિફળા પાવડર લો ખોરાક સારી રીતે ચાવીને ખાઓ

પાચનક્રિયા સુધરશે, આ પંચામૃત પીવો

જીરું, ધાણા,વરિયાળી, મેથી, કોથમીર આ પાંચ વસ્તુ એક ચમચી લો. તેને રાત્રે પાણીમાં પલાળી રાખો અને દરરોજ સવારે ખાલી પેટ પીવો. સતત 11 દિવસ સુધી કરવાથી તમારા પેટના બધા જ રોગો કાયમ માટે દૂર થઈ જશે. તમે આખો દિવસ હળવા ફૂલ રહેશો.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment