પૈસા આવે છે પણ ટકતા નથી? તો ઘરની તિજોરીમાં રાખો એક વસ્તુ, ક્યારેય નહીં ખૂટે પૈસા!

WhatsApp Group Join Now

જો કોઈ વ્યક્તિ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોય તો વાસ્તુ શાસ્ત્રમાં તેના અમુક ઉપાય જણાવાયા છે. જો ઉપાય કરવામાં આવે તો પૈસાની સમસ્યા દૂર થાય છે.

આર્થિક તંગી

ઘણા લોકો આર્થિક તંગી કે ગરીબીનો સામનો કરે છે જેના કારણે તેઓ ખૂબ જ ચિંતિત રહેતા હોય અને વિવિધ ઉપાય શોધતા રહે છે. વાસ્તુમાં તેના અમુક ઉપાય પણ જણાવાયા છે.

ઉપાય

એવા ઘણા ઉપાયો છે જેને અપનાવવામાં આવે તો નાણાકીય સમસ્યાઓ દૂર થઈ શકે છે અને સંપત્તિ મેળવવાની શક્યતા પણ ઊભી થઈ શકે છે. એવી માન્યતા છે કે જો તમે આ ઉપાયોનો ઉપયોગ કરશો તો આવનારા સમયમાં પૈસાની તંગી દૂર થઈ શકે છે.

તિજોરી

વાસ્તુ શાસ્ત્ર મુજબ, કાળા મરીને તિજોરીમાં રાખવાથી તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમારી પાસે ખરેખર પૈસા નથી ટકતા તો કાળા મરીને લાલ કપડામાં લપેટીને તમારા ઘરની તિજોરીમાં રાખો. તે આર્થિક રીતે સારો પ્રભાવ પરિણામો જોઈ શકો છો.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

5 કાળા મરીના દાણા

આર્થિક તંગીનો સામનો કરી રહેલા લોકો માટે આ એક સારો ઉકેલ હોઈ શકે છે. તેમાં તમારે 5 કાળા મરીના દાણા લઈને તમારા માથા પર ફેરવો બાદમાં 4 મરીના દાણા ચોકડી પર ફેંકી દો અને પાંચમા મરીના દાણાને આકાશ તરફ ફેંકો.

દીવો

ધાર્મિક માન્યતાઓ મુજબ, જ્યારે તમે સાંજે દીવો પ્રગટાવો ત્યારે તેમાં કાળા મરીના બીજ ચોક્કસ નાખો. એવી માન્યતા છે કે આમ કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે – પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. અમારી વેબસાઈટ આની પુષ્ટિ કરતું નથી. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

WhatsApp Group Join Now

Leave a Comment