ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (04-09-2024 ના) ડુંગળીના બજાર ભાવ

WhatsApp Group Join Now

ડુંગળીની બજારમાં મજબૂતાઈનો માહોલ યથાવત છે અને ભાવ આજે સારી ક્વોલિટીમાં રૂ.20થી 30 વધ્યાં હતા.

ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં જો આવકો ઓછી રહેશે અને સામે માંગ રહેશેતો ભાવ વધીને મણનાં રૂ. 900થી 1000 સુધી પહોંચે તેવી સંભાવનાં વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે.

ડુંગળીની બજારમાં ઈન્દોર-એમપી અને સાઉથમાં નવા પાકની આવકો શરૂ થઈ ગઈ છે, પંરતુ હજી આવકો વધતા પંદર દિવસનો સમય લાગી શકે છે.

જો પંદર દિવસ પછી નવા પાકની આવકો વધી જશે તો ડુંગળીની તેજીને બ્રેક લાગી શકે છે. આ દિવસો દરમિયાન ડુંગળીમાં જો માંગ સારી રહેશે તો સારી ક્વોલિટીનાં ભાવ વધે તેવી પૂરી સંભાવનાં દેખાય રહી છે.

લાલ ડુંગળી Onion Price 04-09-2024

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 03-09-2024, મંગળવારના  રોજ મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ રૂ. 185થી રૂ. 836 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં સ્થિરતાનો માહોલ; જાણો આજના (25-04-2024 ના) ડુંગળીના બજાર ભાવ

જ્યારે વિસાવદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 410થી રૂ. 686 સુધીના બોલાયા હતા. તેમજ જસદણ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 225થી રૂ. 226 સુધીના બોલાયા હતા.

સફેદ ડુંગળી Onion Price 04-09-2024

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 03-09-2024, મંગળવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના બજાર ભાવ રૂ. 251થી રૂ. 476 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળી ના બજાર ભાવ (Onion Price 04-09-2024):

તા. 03-09-2024, મંગળવારના  બજાર લાલ ડુંગળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા185836
વિસાવદર410686
જસદણ225226
ડુંગળી Onion Price 04-09-2024

સફેદ ડુંગળી ના બજાર ભાવ (Onion Price 04-09-2024):

તા. 03-09-2024, મંગળવારના  બજાર સફેદ ડુંગળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા251476
ડુંગળી Onion Price 04-09-2024
WhatsApp Group Join Now

Leave a Comment