ડુંગળીની બજારમાં ભાવ શનિવારે સ્ટેબલ જેવા હતા અને ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી. ગુજરાતમાં ચાલુ સપ્તાહથી નવી ડુંગળીની આવકો વધે તેવી સંભાવના છે.
વરસાદ હવે અટકી ગયો હોવાથી અને ચાલુ સપ્તાહમાં સાવ વિરામ લે તેવી સંભાવનાએ ધીમી ગતિએ નવી ડુંગળીની આવકો વધતી જાય તેવી ધારણા છે.
રાજકોટ-ગોંડલમાં 50થી 70 કટ્ટા જેવી નવી ડુંગળીની આવકો થાય છે. સાઉથમાં નવી ડુંગળીની આવકો વધી રહી છે અને હુબલીથી દક્ષિણ ગુજરાતનાં સેન્ટરમાં રોજની 5થી 10 ગાડીની આવકો થાય છે, જેને કારણે નાશીકના વેપારો ઘટી ગયા છે.
લાલ ડુંગળી Onion Price 04-10-2024
લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 03-10-2024, ગુરૂવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ રૂ. 205થી રૂ. 947 સુધીના બોલાયા હતા.
જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 301થી રૂ. 841 સુધીના બોલાયા હતા. તેમજ જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 400થી રૂ. 811 સુધીના બોલાયા હતા.
વિસાવદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 354થી રૂ. 700 સુધીના બોલાયા હતા.
સફેદ ડુંગળી Onion Price 04-10-2024
સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 03-10-2024, ગુરૂવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના બજાર ભાવ રૂ. 278થી રૂ. 1112 સુધીના બોલાયા હતા.
લાલ ડુંગળીના બજાર ભાવ (Onion Price 04-10-2024):
તા. 03-10-2024, ગુરૂવારના બજાર લાલ ડુંગળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 205 | 947 |
ગોંડલ | 301 | 841 |
જેતપુર | 400 | 811 |
વિસાવદર | 354 | 700 |
સફેદ ડુંગળીના બજાર ભાવ (Onion Price 04-10-2024):
તા. 03-10-2024, ગુરૂવારના બજાર સફેદ ડુંગળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 278 | 1112 |