× Special Offer View Offer

ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (06-09-2024 ના) ડુંગળીના બજાર ભાવ

WhatsApp Group Join Now

ડુંગળીની બજારમાં નરમ ટોન હતો અને ભાવ ઉંચી સપાટીથી રૂ. 20થી 50 જેવા ઘટ્યાં હતાં. ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં લેવાલી કેવી આવે છે તેનાં ઉપર આગળની બજારનો આધાર રહેલો છે.

હાલનાં તબક્કે ડુંગળીમાં કોઈ મોટી તેજી મંદી થાય તેવા સંજોગો નથી. જો આગામી દિવસોમાં લેવાલી આવશે અને સાઉથની ડુંગળીમાં વરસાદને કારણે આવકો લેઈટ થાય તો ભાવ ટેમ્પરરી રૂ. 1000 સુધી પહોંચી શકે છે.

હાલ ડુંગળીમાં ઘટવાની જગ્યા ઓછી અને વધવાની જગ્યા વધારે દેખાય રહી છે. નાશીકમાં લાસણગાંવ મંડીમાં ડુંગળીના ભાવ ક્વિન્ટલે રૂ. 400થી 500 ઘટ્યા હતાં.

આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (05-09-2024 ના) ડુંગળીના બજાર ભાવ

બજારમાં લેવાલી ઉંચા ભાવથી અટકી હોવાથી બજારો ઘટ્યાં હતાં. ઉન્હાલ કાંદામાં રૂ. 1800થી 4100 અને એવરેજ ભાવ રૂ. 4000 હતા. ગોલ્ટી કાંદાનો ભાવ રૂ. 2100થી 3700 અને ખાદ કાંદાનો ભાવ રૂ. 1900થી 2400 હતા.

લાલ ડુંગળી ના બજાર ભાવ (Onion Price 06-09-2024):

તા. 05-09-2024, ગુરુવારના  બજાર લાલ ડુંગળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા104901
જેતપુર131801
વિસાવદર420596

સફેદ ડુંગળી ના બજાર ભાવ (Onion Price 06-09-2024):

તા. 05-09-2024, ગુરુવારના  બજાર સફેદ ડુંગળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા220676
ડુંગળી Onion Price 06-09-2024
WhatsApp Group Join Now

Leave a Comment