ડુંગળીની બજારમાં નરમ ટોન હતો અને ભાવ ઉંચી સપાટીથી રૂ. 20થી 50 જેવા ઘટ્યાં હતાં. ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં લેવાલી કેવી આવે છે તેનાં ઉપર આગળની બજારનો આધાર રહેલો છે.
હાલનાં તબક્કે ડુંગળીમાં કોઈ મોટી તેજી મંદી થાય તેવા સંજોગો નથી. જો આગામી દિવસોમાં લેવાલી આવશે અને સાઉથની ડુંગળીમાં વરસાદને કારણે આવકો લેઈટ થાય તો ભાવ ટેમ્પરરી રૂ. 1000 સુધી પહોંચી શકે છે.
હાલ ડુંગળીમાં ઘટવાની જગ્યા ઓછી અને વધવાની જગ્યા વધારે દેખાય રહી છે. નાશીકમાં લાસણગાંવ મંડીમાં ડુંગળીના ભાવ ક્વિન્ટલે રૂ. 400થી 500 ઘટ્યા હતાં.
બજારમાં લેવાલી ઉંચા ભાવથી અટકી હોવાથી બજારો ઘટ્યાં હતાં. ઉન્હાલ કાંદામાં રૂ. 1800થી 4100 અને એવરેજ ભાવ રૂ. 4000 હતા. ગોલ્ટી કાંદાનો ભાવ રૂ. 2100થી 3700 અને ખાદ કાંદાનો ભાવ રૂ. 1900થી 2400 હતા.
લાલ ડુંગળી Onion Price 07-09-2024
લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 06-09-2024, શુક્રવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ રૂ. 128થી રૂ. 900 સુધીના બોલાયા હતા. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 251થી રૂ. 781 સુધીના બોલાયા હતા.
આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (06-09-2024 ના) ડુંગળીના બજાર ભાવ
જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 131થી રૂ. 761 સુધીના બોલાયા હતા. જસદણ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 720થી રૂ. 721 સુધીના બોલાયા હતા.
સફેદ ડુંગળી Onion Price 07-09-2024
સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 06-09-2024, શુક્રવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના બજાર ભાવ રૂ. 325થી રૂ. 345 સુધીના બોલાયા હતા.
લાલ ડુંગળી ના બજાર ભાવ (Onion Price 07-09-2024):
તા. 06-09-2024, શુક્રવારના બજાર લાલ ડુંગળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 128 | 900 |
ગોંડલ | 251 | 781 |
જેતપુર | 131 | 761 |
જસદણ | 720 | 721 |
સફેદ ડુંગળી ના બજાર ભાવ (Onion Price 07-09-2024):
તા. 06-09-2024, શુક્રવારના બજાર સફેદ ડુંગળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 325 | 345 |