ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (07-10-2024 ના) ડુંગળીના બજાર ભાવ

WhatsApp Group Join Now

ડુંગળીની બજારમાં ભાવ શનિવારે સ્ટેબલ જેવા હતા અને ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી. ગુજરાતમાં ચાલુ સપ્તાહથી નવી ડુંગળીની આવકો વધે તેવી સંભાવના છે.

વરસાદ હવે અટકી ગયો હોવાથી અને ચાલુ સપ્તાહમાં સાવ વિરામ લે તેવી સંભાવનાએ ધીમી ગતિએ નવી ડુંગળીની આવકો વધતી જાય તેવી ધારણા છે.

ડુંગળી ભાવ રાજકોટ-ગોંડલમાં 50થી 70 કટ્ટા જેવી નવી ડુંગળીની આવકો થાય છે. સાઉથમાં નવી ડુંગળીની આવકો વધી રહી છે અને હુબલીથી દક્ષિણ ગુજરાતનાં સેન્ટરમાં રોજની 5થી 10 ગાડીની આવકો થાય છે, જેને કારણે નાશીકના વેપારો ઘટી ગયા છે.

લાલ ડુંગળી Onion Price 07-10-2024

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 05-10-2024, શનિવારના  રોજ મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ રૂ. 200થી રૂ. 907 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: મગફળીના ભાવમાં સ્થિરતાનો માહોલ; જાણો આજના (05-10-2024 ના) મગફળીના બજાર ભાવ

જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 311થી રૂ. 941 સુધીના બોલાયા હતા. તેમજ જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 131થી રૂ. 851 સુધીના બોલાયા હતા.

સફેદ ડુંગળી Onion Price 07-10-2024

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 05-10-2024, શનિવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના બજાર ભાવ રૂ. 261થી રૂ. 1258 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Onion Price 07-10-2024):

તા. 05-10-2024, શનિવારના  બજાર લાલ ડુંગળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા200907
ગોંડલ311941
જેતપુર131851

સફેદ ડુંગળીના બજાર ભાવ (Onion Price 07-10-2024):

તા. 05-10-2024, શનિવારના  બજાર સફેદ ડુંગળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા2611258
ડુંગળી Onion Price 07-10-2024
WhatsApp Group Join Now

Leave a Comment