ડુંગળી ની બજારમાં ઉંટી સપાટીથી વધારો જોવા મળ્યો હતો. ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં લેવાલી કેવી આવે છે તેનાં ઉપર આગળની બજારનો આધાર રહેલો છે.
નવી ડુંગળીની આવકો ધીમી ગતિએ વધી રહી છે અને આગામી દિવાળી બાદ નવી ડુંગળીની આવકો વધી રહી છે. દિવાળી પહેલાં પડેલા વરસાદથી ડુંગળીના પાકને થોડું નુકસાન થઈ શકે છે અને નવી આવકો પણ લેઈટ થાય તેવી સંભાવના છે.
ડુંગળી નો પાક હવે તૈયાર છે અને તેની ઉપર વરસાદ પડે તો પાકને અસર થઈ શકે છે. ગુજરાતમાં હાલ નવી ડુંગળીની થોડી-થોડી આવક થાય છે અને નબળા માલ રૂ. 250થી 400 વચ્ચે વેચાણ થાય છે, જ્યારે સારા માલના ભાવ ઉંચા ક્વોટ થાય છે.
લાલ ડુંગળી Onion Price 07-11-2024
લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 06-11-2024, બુધવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ રૂ. 340થી રૂ. 1003 સુધીના બોલાયા હતા.
આ પણ વાંચો: મગફળીના ભાવમાં સ્થિરતાનો માહોલ; જાણો આજના (28-10-2024 ના) મગફળીના બજાર ભાવ
જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 121થી રૂ. 716 સુધીના બોલાયા હતા. તેમજ વિસાવદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 210થી રૂ. 436 સુધીના બોલાયા હતા.
સફેદ ડુંગળી Onion Price 07-11-2024
સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 06-11-2024, બુધવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના બજાર ભાવ રૂ. 220થી રૂ. 961 સુધીના બોલાયા હતા.
લાલ ડુંગળીના બજાર ભાવ (Onion Price 07-11-2024):
તા. 06-11-2024, બુધવારના બજાર લાલ ડુંગળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 340 | 1003 |
જેતપુર | 121 | 716 |
વિસાવદર | 210 | 436 |
સફેદ ડુંગળીના બજાર ભાવ (Onion Price 07-11-2024):
તા. 06-11-2024, બુધવારના બજાર સફેદ ડુંગળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 220 | 961 |