ડુંગળી ની બજારમાં ઉંટી સપાટીથી વધારો જોવા મળ્યો હતો. ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં લેવાલી કેવી આવે છે તેનાં ઉપર આગળની બજારનો આધાર રહેલો છે.
નવી ડુંગળીની આવકો ધીમી ગતિએ વધી રહી છે અને આગામી દિવાળી બાદ નવી ડુંગળીની આવકો વધી રહી છે. દિવાળી પહેલાં પડેલા વરસાદથી ડુંગળીના પાકને થોડું નુકસાન થઈ શકે છે અને નવી આવકો પણ લેઈટ થાય તેવી સંભાવના છે.
ડુંગળી નો પાક હવે તૈયાર છે અને તેની ઉપર વરસાદ પડે તો પાકને અસર થઈ શકે છે. ગુજરાતમાં હાલ નવી ડુંગળીની થોડી-થોડી આવક થાય છે અને નબળા માલ રૂ. 250થી 400 વચ્ચે વેચાણ થાય છે, જ્યારે સારા માલના ભાવ ઉંચા ક્વોટ થાય છે.
લાલ ડુંગળી Onion Price 08-11-2024
લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 07-11-2024, ગુરૂવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ રૂ. 125થી રૂ. 918 સુધીના બોલાયા હતા.
જ્યારે ભાવનગર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 297થી રૂ. 872 સુધીના બોલાયા હતા. તેમજ ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 241થી રૂ. 1031 સુધીના બોલાયા હતા.
આ પણ વાંચો: મગફળીના ભાવમાં સ્થિરતાનો માહોલ; જાણો આજના (07-11-2024 ના) મગફળીના બજાર ભાવ
જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 131થી રૂ. 1026 સુધીના બોલાયા હતા. જ્યારે વિસાવદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 235થી રૂ. 441 સુધીના બોલાયા હતા.
સફેદ ડુંગળી Onion Price 08-11-2024
સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 07-11-2024, ગુરૂવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના બજાર ભાવ રૂ. 204થી રૂ. 955 સુધીના બોલાયા હતા.
લાલ ડુંગળીના બજાર ભાવ (Onion Price 08-11-2024):
તા. 07-11-2024, ગુરૂવારના બજાર લાલ ડુંગળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 125 | 918 |
ભાવનગર | 297 | 872 |
ગોંડલ | 241 | 1031 |
જેતપુર | 131 | 1026 |
વિસાવદર | 235 | 441 |
સફેદ ડુંગળીના બજાર ભાવ (Onion Price 08-11-2024):
તા. 07-11-2024, ગુરૂવારના બજાર સફેદ ડુંગળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 204 | 955 |