ડુંગળીની બજારમાં શનિવારે ભાવ અથડાય રહ્યાં હતાં. બાજરીમાં આગળ ઉપર કોઈ મોટી મુવમેન્ટ નથી અને બજારનો ટોન સરેરાશ મિશ્ર દેખાય રહ્યો છે.
આગામી દિવસોમાં બજારમાં લેવાલી કેવી આવે છે તેનાં ઉપર જ આગળની બજારનો આધાર રહેલો છે. હાલનાં તબક્કે બજારમાં વેચવાલી પણ ઓછી છેઅને નવી ડુંગળીની આવકો સામે દેખાય રહી છે.
ડુંગળીમાં હાલના ઘટાડા અંગે વેપારીઓ કહે છેકે નાફેડ દ્વારા મોટા શહેરમાં વેચાણ શરૂ કરાયું હોવાથી બજારો દબાયા છે. આગળ
ઉપર જો નાફેડ વધુ વેચાણ કરશે તો ભાવ હજી પણ નીચા આવી શકે છે.
લાલ ડુંગળી Onion Price 12-09-2024
લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 11-09-2024, ગુરુવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ રૂ. 140થી રૂ. 820 સુધીના બોલાયા હતા.
આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (12-09-2024 ના) ડુંગળીના બજાર ભાવ
જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 151થી રૂ. 756 સુધીના બોલાયા હતા. તેમજ જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 121થી રૂ. 701 સુધીના બોલાયા હતા.
સફેદ ડુંગળી Onion Price 12-09-2024
સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 11-09-2024, ગુરુવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના બજાર ભાવ રૂ. 262થી રૂ. 518 સુધીના બોલાયા હતા.
લાલ ડુંગળીના બજાર ભાવ (Onion Price 12-09-2024):
તા. 11-09-2024, ગુરુવારના બજાર લાલ ડુંગળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 140 | 820 |
ગોંડલ | 151 | 756 |
જેતપુર | 121 | 701 |
સફેદ ડુંગળીના બજાર ભાવ (Onion Price 12-09-2024):
તા. 11-09-2024, ગુરુવારના બજાર સફેદ ડુંગળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 262 | 518 |