ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (18-10-2024 ના) ડુંગળીના બજાર ભાવ

WhatsApp Group Join Now

ડુંગળીની બજારમાં ભાવ શનિવારે સ્ટેબલ જેવા હતા અને ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી. ગુજરાતમાં ચાલુ સપ્તાહથી નવી ડુંગળીની આવકો વધે તેવી સંભાવના છે.

વરસાદ હવે અટકી ગયો હોવાથી અને ચાલુ સપ્તાહમાં સાવ વિરામ લે તેવી સંભાવનાએ ધીમી ગતિએ નવી ડુંગળીની આવકો વધતી જાય તેવી ધારણા છે.

ડુંગળી ભાવ રાજકોટ-ગોંડલમાં 50થી 70 કટ્ટા જેવી નવી ડુંગળીની આવકો થાય છે. સાઉથમાં નવી ડુંગળીની આવકો વધી રહી છે અને હુબલીથી દક્ષિણ ગુજરાતનાં સેન્ટરમાં રોજની 5થી 10 ગાડીની આવકો થાય છે, જેને કારણે નાશીકના વેપારો ઘટી ગયા છે.

લાલ ડુંગળી Onion Price 18-10-2024

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 17-10-2024, ગુરૂવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ રૂ. 110થી રૂ. 900 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: મગફળીના ભાવમાં સ્થિરતાનો માહોલ; જાણો આજના (17-10-2024 ના) મગફળીના બજાર ભાવ

ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 271થી રૂ. 931 સુધીના બોલાયા હતા. જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 121થી રૂ. 871 સુધીના બોલાયા હતા.વિસાવદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 321થી રૂ. 921 સુધીના બોલાયા હતા.

સફેદ ડુંગળી Onion Price 18-10-2024

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 17-10-2024, ગુરૂવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના બજાર ભાવ રૂ. 200થી રૂ. 1092 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Onion Price 18-10-2024):

તા. 17-10-2024, ગુરૂવારના બજાર લાલ ડુંગળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા110900
ગોંડલ271931
જેતપુર121871
વિસાવદર321921
ડુંગળી Onion Price 18-10-2024

સફેદ ડુંગળીના બજાર ભાવ (Onion Price 18-10-2024):

તા. 17-10-2024, ગુરૂવારના બજાર સફેદ ડુંગળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા2001092
ડુંગળી Onion Price 18-10-2024
WhatsApp Group Join Now

Leave a Comment