રાયડા Rayda Price 15-10-2024
રાયડાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 14-10-2024, સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં રાયડાના બજાર ભાવ રૂ. 1040થી રૂ. 1154 સુધીના બોલાયા હતા.
જ્યારે પાટણ માર્કેટ યાર્ડમાં રાયડાના ભાવ રૂ. 1230થી રૂ. 1722 સુધીના બોલાયા હતા. તેમજ ઉંઝાના માર્કેટ યાર્ડમાં રાયડાના ભાવ રૂ. 1140થી રૂ. 1150 સુધીના બોલાયા હતા.
સિધ્ધપુર માર્કેટ યાર્ડમાં રાયડાના ભાવ રૂ. 1115થી રૂ. 1175 સુધીના બોલાયા હતા. જ્યારે ડિસા માર્કેટ યાર્ડમાં રાયડાના ભાવ રૂ. 1155થી રૂ. 1200 સુધીના બોલાયા હતા. તેમજ મહેસાણા માર્કેટ યાર્ડમાં રાયડાના ભાવ રૂ. 1095થી રૂ. 1186 સુધીના બોલાયા હતા.
વિસનગર માર્કેટ યાર્ડમાં રાયડાના ભાવ રૂ. 855થી રૂ. 1224 સુધીના બોલાયા હતા. જ્યારે હારીજ માર્કેટ યાર્ડમાં રાયડાના ભાવ રૂ. 113થી રૂ. 1160 સુધીના બોલાયા હતા. તેમજ ભાભર માર્કેટ યાર્ડમાં રાયડાના ભાવ રૂ. 1100થી રૂ. 1170 સુધીના બોલાયા હતા.
માણસા માર્કેટ યાર્ડમાં રાયડાના ભાવ રૂ. 1120થી રૂ. 1170 સુધીના બોલાયા હતા. જ્યારે ગોજારીયા માર્કેટ યાર્ડમાં રાયડાના ભાવ રૂ. 1182થી રૂ. 1183 સુધીના બોલાયા હતા. તેમજ બેચરાજી માર્કેટ યાર્ડમાં રાયડાના ભાવ રૂ. 1571થી રૂ. 1142 સુધીના બોલાયા હતા.
થરાદ માર્કેટ યાર્ડમાં રાયડાના ભાવ રૂ. 1111થી રૂ. 1246 સુધીના બોલાયા હતા. જ્યારે રાસળ માર્કેટ યાર્ડમાં રાયડાના ભાવ રૂ. 1140થી રૂ. 1170 સુધીના બોલાયા હતા.
આ પણ વાંચો: રાયડાના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (14-10-2024 ના) રાયડાના બજાર ભાવ
તેમજ આંબલિયાસણ માર્કેટ યાર્ડમાં રાયડાના ભાવ રૂ. 1050થી રૂ. 1121 સુધીના બોલાયા હતા. લાખાણી માર્કેટ યાર્ડમાં રાયડાના ભાવ રૂ. 1121થી રૂ. 1186 સુધીના બોલાયા હતા.
રાયડાના બજાર ભાવ (Rayda Price 15-10-2024):
તા. 14-10-2024, સોમવારના બજાર રાયડાના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1040 | 1154 |
પાટણ | 1230 | 1722 |
ઉંઝા | 1140 | 1150 |
સિધ્ધપુર | 1115 | 1175 |
ડિસા | 1155 | 1200 |
મહેસાણા | 1095 | 1186 |
વિસનગર | 855 | 1224 |
હારીજ | 113 | 1160 |
ભાભર | 1100 | 1170 |
માણસા | 1120 | 1170 |
ગોજારીયા | 1182 | 1183 |
બેચરાજી | 1571 | 1142 |
થરાદ | 1111 | 1246 |
રાસળ | 1140 | 1170 |
આંબલિયાસણ | 1050 | 1121 |
લાખાણી | 1121 | 1186 |