દરેક જગ્યાએ દારૂ પીવા અને વેચવા માટે વિવિધ નિયમો બનાવવામાં આવે છે. પરંતુ દુનિયામાં એક એવો પણ દેશ છે. જ્યાં દારૂ ખરીદવા માટે અલગ જ પ્રકારના નિયમ છે.
દરેક દેશના દારૂ માટે પોતાના નિયમો છે. લોકોએ તે નિયમોનું પાલન કરવું જરૂરી છે. નહીં તો તેમને તેના માટે સજા આપવામાં આવે છે.

ઘણા દેશોમાં દારૂ પર પ્રતિબંધ છે. પરંતુ તેમ છતાં તે ગુપ્ત રીતે વેચાય છે. પરંતુ એક દેશ એવો પણ છે. જ્યાં જો તમે દારૂ ખરીદવા માંગતા હો, તો પહેલા તમારે તમારી પત્ની પાસેથી પરવાનગી લેવી પડશે.
પત્નીની પરવાનગી જરુરી
પેન્સિલવેનિયા વિશ્વનો એક એવો દેશ છે. જે તેના દારૂ સંબંધિત નિયમોને કારણે તે ચર્ચાનો વિષય બન્યો છે. અહીં દારૂ ખરીદવા માટે પત્ની પાસેથી પરવાનગી લેવી પડે છે. દારૂ માટે પણ અલગ અલગ દુકાનો છે.
જેમ કે જો તમે બીયર ખરીદવા માંગતા હો, તો બીયર શોપ પર જાઓ અને જો તમે વાઇન ખરીદવા માંગતા હો, તો તમારે વાઇન શોપ પર જવું પડશે. અહીં દારૂ પીવાની ઉંમર પણ નક્કી કરવામાં આવી છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
દારૂ પીવા માટે તમારી ઉંમર 21 વર્ષની હોવી જરુરી છે. આ જગ્યાએ, સગીર લોકોને દારૂ પીરસવામાં આવતો નથી અને દારૂ વેચવા અંગે કોઈ નિયમ નથી.
પેન્સિલવેનિયામાં કડક નિયમોનું પાલન
મોટા ભાગના સ્થળોએ તબીબી અથવા ધાર્મિક સ્તરે આ માટે છૂટ આપવામાં આવી છે. પરંતુ પેન્સિલવેનિયામાં આવું કંઈ નથી. તે નિયમોનું પાલન કરે છે. આનું કારણ શું છે તેનો કોઈ ઉલ્લેખ નથી. તેથી જો કોઈ પેન્સિલવેનિયામાં દારૂ ખરીદવા માંગે છે. તો પહેલા તેણે તેની પત્ની પાસેથી લેખિત પરવાનગી લેવી પડશે. પછી જ તેને દારૂ મળશે.