આજકાલ લોકો સોશિયલ મીડિયા પર તેમના ફિટનેસ સિક્રેટ અને વજન ઘટાડવાની જર્ની શેર કરવા લાગ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ફિટનેસને લઈને ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે.
જેમાં વજન ઘટાડવા અને સ્થૂળતા ઘટાડવા માટે જીવનશૈલીમાં બદલાવ લાવવાના અલગ-અલગ ઘરેલું ઉપાયો આપવામાં આવ્યા છે.

હવે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર, પ્રાંજલ પાંડે નામના પ્રમાણિત ન્યુટ્રિશનિસ્ટ અને વેલનેસ કોચે પોતાની જીવનશૈલી બદલીને 85 કિલો વજન ઘટાડ્યું હોવાનો દાવો કર્યો છે.
પ્રાંજલ પાંડેના કહેવા પ્રમાણે, તમે ડાયટથી લઈને વર્કઆઉટ સુધી કેટલાક ફેરફાર કરીને વજન ઘટાડી શકો છો. જેના માટે તેમણે 8 અસરકારક ફેરફારોનો ઉલ્લેખ કર્યો છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને પ્રાંજલે આવી આઠ આદતો વિશે જણાવ્યું છે જે વજન ઘટાડવામાં સૌથી અસરકારક સાબિત થાય છે.
વજન ઘટાડવા માટે માત્ર ડાયટ અને વર્કઆઉટ રૂટિન જ નહીં પરંતુ સમગ્ર જીવનશૈલીમાં પણ ફેરફાર કરવાની જરૂર છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.