× Special Offer View Offer

પુરુષોમાં આ 5 વસ્તુઓ સ્પર્મ કાઉન્ટ ઘટાડે છે, ક્યાંક તમે તો નથી કરી રહ્યાં ને આ ભૂલ?

WhatsApp Group Join Now

આજકાલ ખરાબ ખાનપાન અને લાઇફસ્ટાઇળને કારણે પુરુષો અને મહિલાઓમાં ફર્ટિલીટી ઇશ્યુ જોવા મળે છે. આ કાર છે કે કપલ્સ માતા-પિતા બનવાના સુખનો અનંદ કરી શકતા નથી. તેમાં પણ પુરુષોમાં જોવા મળતી ઇનફર્ટિલિટની સમસ્યા ગંભીર છે. પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ એટલે કે શુક્રાણઓની કમી ઘટાડવી અઘરું છે.

સંશોધનમાં ખુલાસો

એક સંશોધનમાં આ અંગે એક ચોંકાવનારી વાત પણ સામે આવી છે. ‘હ્યુમન રિપ્રોડક્શન અપડેટ’ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ, છેલ્લા 45 વર્ષમાં પુરુષોના શુક્રાણુઓની સંખ્યા અડધાથી વધુ ઘટી ગઈ છે.

હજુ ઘટી શકે સ્પર્મ કાઉન્ટ

નિષ્ણાતો માને છે કે આગામી સમયમાં તેમાં વધુ ઘટાડો થઈ શકે છે, જે ચિંતાનો વિષય છે. આના એક નહીં પણ અનેક કારણો હોઈ શકે છે. આ માટે કેટલાક રોગો પણ જવાબદાર હોઈ શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે કયા રોગને કારણે શુક્રાણુઓની સંખ્યા ઘટી રહી છે.

હોર્મોન્સને કરે છે અસર

ખોરાકને અને હવા દ્વારા શરીર કેલાંક હોર્મોનલ ચેન્જ આવે છે અને કેટલાંક કેમિકલ શરીરમાં પ્રવેશ કરે છે; જેની વધુ પડતી માત્રા અન્ય હોર્મોન્સને અસર કરે છે.

અયોગ્ય આહાર પણ એક કારણ

સ્થૂળતા અને અયોગ્ય આહાર પણ આનું એક કારણ છે. વધુ પડતું ધૂમ્રપાન અને દારૂ પીવાથી પણ ફર્ટિલિટીની સમસ્યાઓ થાય છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

શારીરિક સંબંધોના હોર્મોન ટેસ્ટોસ્ટેરોન અસંતુલિત થવા

જ્યારે પુરુષોના શરીરમાં શારીરિક સંબંધોના હોર્મોન ટેસ્ટોસ્ટેરોન અસંતુલિત થઈ જાય છે, ત્યારે શુક્રાણુઓની સંખ્યા ઘટી જાય છે.

જાતીય રોગ પણ શુક્રાણુઓની સંખ્યા ઓછી કરી શકે

શુક્રાણુનો આનુવંશિક રોગ, ગુપ્તાંગ ચેપ, જાતીય રોગ ગોનોરિયા પણ શુક્રાણુઓની સંખ્યા ઓછી કરી શકે છે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment