WhatsApp Group
Join Now
દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે કે તેનું પોતાનું ઘર હોય, પરંતુ બહુ ઓછા લોકો રોકડામાં ઘર ખરીદી શકે છે. મોટાભાગના લોકોને લોન લેવી પડે છે.
હોમ લોન એ સૌથી લાંબી મુદત અને મોટી રકમ ધરાવતી લોન છે. આવી સ્થિતિમાં, બધી બેંકોની ઓફરોની તુલના કર્યા પછી જ અંતિમ નિર્ણય લેવો જોઈએ.

SBI દેશની સૌથી મોટી સરકારી બેંક છે. તે હોમ લોન પર 8.25 ટકાનો લઘુત્તમ વ્યાજ દર ઓફર કરી રહી છે.
મહત્તમ વ્યાજ દર 9.20 ટકા છે.
જો તમે SBI પાસેથી 8.50% ના દરે 30 વર્ષ માટે 30 લાખ રૂપિયાની હોમ લોન લો છો, તો માસિક EMI 23,067 રૂપિયા થશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
જો તમારી પાસે પહેલાથી કોઈ લોન નથી, તો આ લોન મેળવવા માટે તમારો લઘુત્તમ પગાર દર મહિને રૂ. 46,134 હોવો જોઈએ.
નોંધ : અહીં અપવમાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.
WhatsApp Group
Join Now