મહિલાએ આ ભોજન લઈને 155 કિલોથી ઘટાડીને 60 કિલો વજન કર્યું, તમારે પણ ટ્રાય કરવા જેવું…

WhatsApp Group Join Now

વજન વધારો આજના યુગની મોટી સમસ્યા છે. આડેધડ ભોજન કે બીજા કોઈ કારણને લીધે વજન વધી જતું હોય છે અને લોકો જાડિયા દેખાવા લાગતાં હોય છે આને કારણે તેઓ ખૂબ શરમ અનુભવતાં હોય છે અને પાતળા થવાની દવા શોધતાં હોય છે, પરંતુ હવે આ લોકો માટે એક મહિલા આશાનું કિરણ બની છે.

રાજી ઘંઘાસ નામની આ મહિલા જાન્યુઆરી 2024માં 155 કિલો વજન ધરાવતી હતી પરંતુ એક વર્ષ બાદ જાન્યુઆરી 2025માં તેનો વજન 60 કિલો થઈ ગયો છે. વજન ઘટાડવા માટે શું ખાધું અને શું નહીં તેનો હવે રાજીએ ખુલાસો કર્યો છે.

રાજીએ શેર કર્યું કે વધારે વજનને કારણે હોર્મોનલ અસંતુલન અને અનિયમિત પીરિયડ્સ થાય છે. તેણીને ડાયાબિટીસ થવાનું જોખમ પણ હતું , જેના કારણે તેણે લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો. તે કહે છે કે મને સુંદર ન બનવાનું પરવાડી શકે પરંતુ મોત નહીં.

આ ભોજન લઈને રાજીએ ઘટાડ્યું વજન

મોર્નિંગ ડ્રિંકઃ મેથી અને કેરમના દાણાને પાણીમાં ઉકાળીને ડિટોક્સ પીણું પીધું

સવારનો નાસ્તો : શાકભાજીથી ભરેલા પોંઆ સાથે દહીં

બપોરે- ચિયા સીડ વોટર (એક પ્રકારના બીજ)

લંચ– ઓવરનાઈટ ઓટ્સ

સાંજનો નાસ્તો : ગ્રીન ટી સાથે કોર્ન ચાટ

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

રાત્રિભોજન : શેકેલા શાકભાજી-સ્ટફ્ડ સેન્ડવીચ

સુતા પહેલા : ગરમ પાણી

આ લાઈફસ્ટાઈલથી રાજીએ ઉતાર્યું વજન

રાજીના કહેવા પ્રમાણે રાજી નામની મહિલાએ ઉપર જણાવેલી રીતોનો અમલ કરીને 12 મહિનામાં તેના વજન ડબલ કરતાં પણ વધારે વજન ઉતારી મૂક્યું હતું.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment