× Special Offer View Offer

ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (15-11-2024 ના) ડુંગળીના બજાર ભાવ

WhatsApp Group Join Now

ડુંગળી ની આવકો સતત વધી રહી છે, પંરતુ નબળા માલ વધારે આવતા હોવાથી સારી ક્વોલિટીની ડુંગળીના ભાવ ઉંચા ક્વોટ થાય છે.

નાશીકમાં આ સપ્તાહે ડુંગળીના ભાવ પાંચ વર્ષની ટોચે પહોંચ્યાં હતાં. દેશભરમાં ઓક્ટોબર મહિનામાં પડેલા વરસાદથી ડુંગળીના પાકમાં ક્વોલિટીમાં મોટુ નુકસાન પહોંચ્યું છે અને અત્યારે જે નવી આવક આવે છે તેમાં સારા માલ ઓછા છે.

સારી ક્વોલિટીની ડુંગળી રૂ. 900ની ઉપર છે અને નબળા માલ રૂ. 150થી 300ની વચ્ચે પણ વેચાણ થઈ રહ્યા છે.
ગોંડલ, રાજકોટ અને મહુવામાં નવી ડુંગળીની આવકો વધી રહી છે, જે આગામી સપ્તાહથી હજી વધારે આવકો થાય તેવી ધારણાં છે.

હાલના તબક્કે ડુંગળીની બજારમાં કોઈ મોટી મુવમેન્ટ કે મંદી દેખાતી નથી, પંરતુ ઉંચા લેવલે ભાવ અથડાયા કરે તેવી ધારણાં છે.

લાલ ડુંગળી Onion Price 15-11-2024

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 14-11-2024, ગુરુવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ રૂ. 141થી રૂ. 789 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (14-11-2024 ના) મગફળીના બજાર ભાવ

જ્યારે ભાવનગર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 171થી રૂ. 815 સુધીના બોલાયા હતા. તેમજ જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 121થી રૂ. 921 સુધીના બોલાયા હતા.

વિસાવદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 243થી રૂ. 451 સુધીના બોલાયા હતા. જ્યારે ધોરાજી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 205થી રૂ. 606 સુધીના બોલાયા હતા.

સફેદ ડુંગળી Onion Price 15-11-2024

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 14-11-2024, ગુરુવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના બજાર ભાવ રૂ. 201થી રૂ. 700 સુધીના બોલાયા હતા.

ડુંગળી
ડુંગળી

લાલ ડુંગળી ના બજાર ભાવ (Red Onion Price):

તા. 14-11-2024, ગુરુવારના બજાર લાલ ડુંગળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા141789
ભાવનગર171815
જેતપુર121921
વિસાવદર243451
ધોરાજી205606

સફેદ ડુંગળી ના બજાર ભાવ (White Onion Price):

તા. 14-11-2024, ગુરુવારના બજાર સફેદ ડુંગળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા201700

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
WhatsApp Group Join Now

Leave a Comment