× Special Offer View Offer

ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (22-11-2024 ના) ડુંગળીના બજાર ભાવ

WhatsApp Group Join Now

ડુંગળી ની આવકો સતત વધી રહી છે, પંરતુ નબળા માલ વધારે આવતા હોવાથી સારી ક્વોલિટીની ડુંગળીના ભાવ ઉંચા ક્વોટ થાય છે.

નાશીકમાં આ સપ્તાહે ડુંગળીના ભાવ પાંચ વર્ષની ટોચે પહોંચ્યાં હતાં. દેશભરમાં ઓક્ટોબર મહિનામાં પડેલા વરસાદથી ડુંગળીના પાકમાં ક્વોલિટીમાં મોટુ નુકસાન પહોંચ્યું છે અને અત્યારે જે નવી આવક આવે છે તેમાં સારા માલ ઓછા છે.

સારી ક્વોલિટીની ડુંગળી રૂ. 900ની ઉપર છે અને નબળા માલ રૂ. 150થી 300ની વચ્ચે પણ વેચાણ થઈ રહ્યા છે.
ગોંડલ, રાજકોટ અને મહુવામાં નવી ડુંગળીની આવકો વધી રહી છે, જે આગામી સપ્તાહથી હજી વધારે આવકો થાય તેવી ધારણાં છે.

હાલના તબક્કે ડુંગળીની બજારમાં કોઈ મોટી મુવમેન્ટ કે મંદી દેખાતી નથી, પંરતુ ઉંચા લેવલે ભાવ અથડાયા કરે તેવી ધારણાં છે.

લાલ ડુંગળી Onion Price

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 21-11-2024, ગુરુવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ રૂ. 150થી રૂ. 768 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (19-11-2024 ના) મગફળીના બજાર ભાવ

જ્યારે ભાવનગર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 111થી રૂ. 684 સુધીના બોલાયા હતા. તેમજ વિસાવદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 170થી રૂ. 306 સુધીના બોલાયા હતા. ધોરાજી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 50થી રૂ. 651 સુધીના બોલાયા હતા.

સફેદ ડુંગળી Onion Price

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 21-11-2024, ગુરુવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના બજાર ભાવ રૂ. 150થી રૂ. 812 સુધીના બોલાયા હતા.

ડુંગળી
ડુંગળી

લાલ ડુંગળી ના બજાર ભાવ (Red Onion Price):

તા. 21-11-2024, ગુરુવારના બજાર લાલ ડુંગળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા150768
ભાવનગર111684
વિસાવદર170306
ધોરાજી50651

સફેદ ડુંગળી ના બજાર ભાવ (White Onion Price):

તા. 21-11-2024, ગુરુવારના બજાર સફેદ ડુંગળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા150812

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
WhatsApp Group Join Now

Leave a Comment